________________
(૬૭) જવા દઈ ગુપ્ત રાખે તે આત્મ ગુપ્ત સાધુ જાણ, તથા હિંમેશાં યાત્રા તે સંયમ યાત્રા અને સંયમ નિર્વાહમાં માત્રા વાપરે તે યાત્રા માત્રા કહેવાય, માત્રને અર્થ અતિહાર ન ન લે, એટલે આત્માને જેવી રીતે સંયમમાં શક્તિ રહે પણ ઇઢિયે ઉન્મત્ત ન થાય, અને સંયમના આધારરૂપ દેહનું પ્રતિપાલન લાંબા કાળ સુધી થાય તેવી રીતે આહાર વિગેરે વાપરે. કહ્યું છે કે
મહારાર્થ કર્મ યુનિ, શાલા પાનસારાના કાળા ધારતના વિકાસના, तवं शेयं येन भूयो न भूयात् ॥१॥
* આહાર માટે નિર્દોષ ગોચરી વાપરે કારણ કે આહાર છે તે પ્રાણ ને ધારણ કરવા માટે છે, અને તે પ્રાણતત્વની જીજ્ઞાસા પૂર્ણ કરવા માટે ધારવાના છે, કારણ કે એવું તત્વ જાણવું વારંવાર જન્મ લે ન પડે ,
હવે તે આત્મ ગુપ્તતા કેવી રીતે થાય તે ગુર નાહતાવે છે.
વિરાગ એટલે મને હરરૂપ આખે આગળ આવે, તે પણ તેમાં પ્રેમ ન કરે, અહિં રૂપ લેવાનું કારણ આ છે કે તે રૂપ સુંદર દેખતાં ગમે તેવાનું મન ખેંચી લે છે, તેથી સૂત્રમાં રૂપ લીધું છે, ખરી રીતે તે પાંચ વિષયમાં વિરાગી બનવું, તથા દિવ્ય ભાવનું રૂપ હોય અથવા ક્ષુલ્લક