SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૨) વરણીય વિશિષ્ટ ક્ષાયે પશમિક ભાવને પામેલ તે સમ્યગ જ્ઞાનની પ્રાપ્તિરૂપ ભાવ સંધિ છે. અથવા ચારિત્ર મેહનીય ક્ષય ઉપશમરૂપ ભાવ સંધિ જે છે તેને જાણીને વિચાર જે કે પ્રમાદ કરે સારે નથી. જેમકે લેકમાં ચાર વિગેરે શત્રના સૈન્યથી ઘેરાયેલા લેકમાં ભીંત અથવા બેડી વિગેરેમાં સાંધે અથવા છિદ્ર દેખીને પ્રમાદ કરે સારે નથી તેજ પ્રમાણે મેક્ષાભિલાજીએ કર્મ વિવર મેળવીને લવ ક્ષણ જેવા થડા કાળને પણ સ્ત્રી પુત્રનાં સંસારી સુખને વ્યાહ (પ્રેમ) કરે સારે નથી, અથવા સાંધે તેજ સંધિ છે, તે ભાવસંધિ જ્ઞાનદર્શન–ચારિત્રના પરિપાલનમાં અશુભકર્મના ઊદયથી ફાટ પડે; તે પાછું સંધાણ કરી દેવું. (કુભાવને દૂર કરે.) આ ક્ષય ઊપથમિક વિગેરે ભાવ લેકના આશ્રયી છે, અથવા સૂત્રમાં વિભક્તિ બદલીએ; તે, સાતમી વિભક્તિ લેતાં લેકમાં એટલે, જ્ઞાનદર્શન–ચારિત્રને યોગ્ય લેક છે, તેમાં ભાવસંધિ જાણીને અક્ષુણ્ય (સંપૂર્ણ) પાળવાનો પ્રયત્ન કર. અથવા સંધિ એટલે અવસર ધર્મ અનુષ્ઠાન કરવાને આવ્યું છે તેને જાણીને લેક એટલે, ૧૪ પ્રકારના જીવેને ઊપજવાનાં ૧૪ સ્થાન છે, તેને જાણીને આને દુઃખ દેવાનું કૃત્ય ન કરવું. (સંધિના ત્રણ જુદા અર્થ બતાવ્યા. પ્રથમમાં, વિવર એટલે બાકું અથવા ફાટ બતાવ્યું કે, શત્રથી ઘેરાતાં અવસર
SR No.034251
Book TitleAcharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy