SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૦) છરિપુવર્ગને, અથવા આઠ કર્મને આવતાં અટકાવે. આ પ્રમાણે સુધમાં સ્વામી કહે છે કે હું કહું છું. સીતાણુંય નામના અધ્યયનને પહેલે ઊદેશ સમાપ્ત થયે. બીને ઉદેશે. પહેલે ઊહેશે કહ્યા પછી બીજો કહે છેતેના સંબંધ આ પ્રમાણે છેઃ–પહેલા ઊદ્દેશામાં ભાવ સુતેલા બતાવ્યા; અને અહીં તેઓના સુવાથી “દુખ પડવાનું” ફળ બતાવે છે. એમ તે બન્નેને સંબંધ છે. સૂત્ર અનુગમ હોવાથી સૂત્ર કહે છે – ___जाई चं बुढि च इज्ज ! पासे, मूएहिं जाणे पंडिलेह सायं, तम्हाऽतिविजे परमंतिणच्चा, संमરરરર ર સુઝણા વણ. જાતિ એટલે, જન્મથી લઈને બાળકુમાર-વન બૂઢાપા સુધી વૃદ્ધિ છે, તે મનુષ્યલકમાં, અથવા સંસારમાં હમશુજ (કાળના વિલંબ વિના ) તું છે. તેને સાર આ છે કે, ગુરૂ શિષ્યને કહે છે કે – હે ભદ્ર! હમણ જનમતા જેને બુઢાપા સુધીમાં શરીર મન સંબધી કેવાં કેવાં દુખ ભોગવાય છે, તે તું વિવેક ચક્ષુથી જે કહ્યું છે કે – जाय माणस्स ज दुक्खं, मर माणस्त जे तुणो, तेण दुक्खेण संतत्तो, न सरह जाइ मप्पणो ॥१॥
SR No.034251
Book TitleAcharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy