________________
::
મામ કર્મ બાદ કરતાં ૮૪ તથા દેવગતિ તથા અનુપડી વમેલી બાદ કરતાં ૮૬ અથવા નરકગતિ એગ્ય બાંધતાં તેની ગતિ તથા અનુપૂવી તથા વૈક્રિય ચતુણ બાંધનારને ૮૦ સાથે આ છે મેળવતાં ૮૬ છે તથા દેવગતિ પ્રાગ્ય બાંધનારને પણ ૮૬ છે અને નરક ગતિ તથા અનુપવી મળી છે તથા વેક્રિય ચતુષ્ક ચાર એ છ વમતા ૮૦. રહે છે. વળી મનુષ્ય ગતિ અનુપૂવી બન્ને વમતાં ૭૮ છે. આ અક્ષપક જેનાં કર્મનાં સત્તા સ્થાન છે અને હવે ક્ષપક વાળામાં કહે છે.
હ૩ પ્રકૃતિમાંથી નરક તિક ગતિ તથા અનુપૂર્વી બન્નેની મળી તથા ૧,૨,૩,૪, ઇક્રિય જાતિ મળી ચાર તથા આપ ઉદ્યોત સ્થાવર સૂક્ષમ સાધારણ મળી કુલ ૧૩ પ્રકૃતિ ક્ષય થતાં ૮૦ પ્રકૃતિ રહે છે તથા તીર્થકર નામ ન હોય તે ૯૨ માંથી ૧૩ જતાં ૭૯ છે. - તથા આહારક ચતુષ્ઠય દૂર થતાં ૭ માંથી ૮૯ શહે અને તેમાંથી નારકી વિગેરે સંબંધી ૧૩ દર થતાં 9૬ રહે અને તીર્થકર નામ ન હોય તે ૯ માંથી ૧ દૂર થતાં ૮૮ રહે અને તેમાંથી ૧૩ જતાં ૭૫ રહે છે. - તેમાં ૮૦ અથવા ૭૬ માંથી તીર્થકર કેવળી શિલેશી અવસ્થામાં પહોંચેલાને છેલાના પહેલા (દ્વિચરમ) સમયમાં તીર્થકર નામ કર્મ ઉમેરવાથી વેરાતી નવ કર્મ પ્રકૃતિ
*
*