SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭) સુખેથી પાર પહોંચે છે. આદિ શબ્દથી જાણવું કે ચેર વિગેરેના ભયમાં વિવેકી માણસ સુખથી તે વિશ્વને દુર કરી સુખી થાય છે. તે જ પ્રમાણે સાધુ પણ ભાવથી સદા વિવેકી હેવાથી જાગતે રહિને બધાં કલ્યાણને માળવે છે સુતા અને જાગતા સંબંધી ગાથાઓ કહે છે – जागरह गरा णिच्चं जागर माणस्स वड़ए बुडी। जो सुअह न सो धण्णो जो जग्गह सो सयाधनो॥१॥ જાગતા માણસોની બુદ્ધિ વધે છે માટે હે માણસે ! તમે જાગે ( અલ્પનિદ્રા કરે). જે સુવે છે, તે ધન્યવાદને ગ્ય નથી, પણ જાગતે માણસ ધન્યવાદને એગ્ય છે. सुअइ सु अंतस्स सुअं संकियखलियं भवे पमत्तस्स। जागरमाणस्स सुअं थिरपरिचिअमप्पमत्तस्स ॥२॥ - જે ઘણું સુવે છે તેને પ્રમાદથી તેનું ભણેલું શંકાવાળું તથા ભુલવાળું થાય છે, પણ અપ્રમાદી જાગતા સાધુનું ભણેલું સ્થિર પરિચયવાળું (ભુલ વગરનું) રહે છે. नालस्सेण समं सुक्खं, न विना सह निदया। नवेरग्गं पमारणं, नारंभेण दया लुया ॥३॥ આળસની સાથે સુખ નથી. (આળસુને સુખ ન હોય) તથા નિદ્રાની સાથે વિદ્યા ન હોય, પ્રમાદની સાથે વૈરાગ્ય ન હોય, તથા આરંભ કરનારને દયા ન હોય.
SR No.034251
Book TitleAcharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy