SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧) બતાવેલ છે, તે આચાર્યના અભિપ્રાયને હવે પ્રગટ કરે છે. सी उण्ह फाससुह दुह परीसह कसाय वेय सोय રહી છે हुन्जसमणो सया उज्जुओ, य तव संजमो वसमे ॥ વિ. I. ૨૨૦ શીત અને ઊષ્ણ એ બનેને જે સ્પર્શ છે, તેને સહન કરે એટલે, શીતસ્પર્શ અને ઊણપર્શ શરીરે (અધિકપણમાં) લાગવાથી જીવવેદનાને અનુભવતે હોય; છતાં આર્તધ્યાન ન કરે એટલે, શરીર અને મનને અનુકુળ થતાં સુખ અને વિપત્તિ થતાં દુખ અનુભવે, તથા પરિષહ કષાયવેદ તથા શેક જે ઠ તથા ગરમીથી ઉત્પન્ન થાય તે બધાંને સહે છે. આ પ્રમાણે કંડ અને ઊeણ વિગેરે સહીને સાધુ હંમેશાં તપ અને સંયમના ઊપશમમાં ઊદ્યમવાળો થાય, (અર્થાત ગૃહસ્થ ઊનાળામાં કે શિયાળામાં જીને દુઃખરૂપી-પાણી છાંટવાનું કે, અગ્નિ બાળવાનું પાપ કરે છે. તથા હાયપીટ કરે છે, અથવા, બગીચા વિશેરેમાં જઈ વનસ્પતિને દુઃખ આપી પિતે સુખ માની અહંકાર કરે છે તેવું સાધુએ ન કરવું; પણ સુખદુઃખને સમભાવે સહન કરીને સમાધિમાં રહેવું.) હવે, સમાપ્ત કરતાં એ ઠંડ તાપને ઘણા પ્રમાણમાં સહેવાં તે બતાવે છે...
SR No.034251
Book TitleAcharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy