________________
(૮)
છે, તથા ધ વિગેરે અગ્નીની જવાળા બુઝે ત્યારે તે પિિનવૃત થાય છે, અને ગદ્વેષ રૂપ અગ્રીન ઉપશમથી ઉપશાંત છે તથા કોઠાદિ પરિતાપ દુર થવાથી આત્મા આનંદિત થાય છે અને તેજ સુખી છે કારણ કે જેને કષા શાંત છે તેજ સુખી છે. અને તેથી જ ઉપશાંત કષાયવાળે આત્મા શીત થાય છે. આ બધાં પદો એક અર્થવાળાં છે. એટલે (૧) શીતીભૂત (૨) પરિનિવૃત (૩) શાંત (૪) પ્ર©ાદ. આ ઉપશાંત કષાય કહેવાય છે (આ પદને અર્થ કોધાદિને શાંત કરવાને છે ) ' હવે વિરતિપદ કહે છે. अभय करो जीवाणं सीयधरो संजमो भवह सीओ। अस्सजमो य उण्हो, एसो अन्नवि पन्जाओ ॥ नि.
ના, ૨૦૭t, છને અભય કરવાને આચાર તે શીત (સુખ) છે. તેનું ઘર છે, તે પ્ર. કયું? ઉત્તર. સત્તર પ્રકારને સંયમ પાળવે તે શીત છે, કારણકે તેમાં, બધાં દુઃખને હર્ત જે રાગદ્વેષ વગેરેનાં જોડલાં છે, તે વિરતિમાં દુર થાય છે. એથી, ઊલટે અસંયમ તે ઊષ્ણ છે. - આ રીત અને ઊષ્ણુ લક્ષણરૂપ-સંયમ, અસંયમને બીજે પર્યાય. સુખરૂપ છે, તે વિવક્ષાના કારણથી થાય છે. તેથી હવે, સુખપદનું વિવરણ કરે છે.