SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૮૮) વિચારેલ અને પુરૂષ ( આત્મા ) જાધે છે. પશુ, તે પેતે અકર્તા, અને નિર્ગુણ છે. તે પ્રમાણે પ્રકૃતિ કરે છે, અને પુરૂષ ભોગવે છે. ત્યારપછી, કૈવલ્ય અવસ્થામાં હુ ટટા છું. એવું નવતે ( દૂર થાય ) છે. વિગેરે તેમનુ માનવુ' યુક્તિવિકળ હાવાથી તેમના આંતરા વિનાના મિત્રાજ માનશે. કારણકે, પ્રકૃતિ અચેતન હોવાથી કેવીરીતે આત્માના ઉપકાર માટે ક્રિયાની પ્રવૃત્તિ કરશે ? અને હુ દુઃખ દેનારો છું. એવુ‘ આત્મા દેખીને પેાતાના ઉપકારની પ્રવૃત્તિ પાત ન કરે ? કારણકે, પ્રકૃતિ અચેતન હાવાથી તેને વિકલ્પ થવાના 'ભવજ નથી; અને પ્રકૃતિ જો, નિત્ય હોય; તો, પ્રવૃત્તિની નિવૃત્તિના અભાવ થઇજાય; અને પુરૂષનું કર્તાપશુ' ન હોય; તેા, સંસારથી ઉદ્વેગ, અને મેક્ષની ઊત્કંઠા વિગેરેના અભાવ થશે. કહ્યુ' છે કેઃ— नविरक्तो ननिर्विण्णो, न भीतो भव बंधनात् नमोक्ष सुखकांक्षी वा पुरुषो निष्क्रियात्मकः ॥ १ ॥ તે વિરક્ત નથી; ખેદ પામેલે પણ નથી; તેમ, ભવધનથી ડરેÀા નથી; અથવા, મેાક્ષ-સુખના આકક્ષી નથી. એવા ગુણવાળા ક્રિયારહિત પુરૂષ છે. તેને ઉત્તર જૈનાચા કહે છેઃ— कः प्रव्रजति सांख्यानां, निष्क्रिय क्षेत्र भोक्तरि निष्क्रियत्वात् कथंवाऽस्य, क्षेत्र भोकत्टत्वमिष्यते
SR No.034251
Book TitleAcharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy