________________
(૨૮૨)
પણ સભવે છે, આ પ્રમાણે ભેદના સ’ભવમાં ક્યાંથી એક્યતા હાય ? જૈનાચાય શિષ્યને કહે છે, કે તેવાને ખુલ્લુ' કહેવુ જે મતિ વિગેરે જ્ઞાન રૂપ કરવર્ડ અથવા ક્રિયાવડે સામાન્ય વિશેષ આકારપણે જે કાઈ (જીવ) વસ્તુને જાણે છે તે આત્મા છે. અને તે આત્માથી ભિન્ન જ્ઞાન નથી; તેમ કરણ પણે ભેદ નથી, એકને કર્મ કરણના ભેદ વડે ઉપલબ્ધિ થાય છે, જેમકે દેવદત્ત આત્માને આત્માવર્ડ જાણે છે, ક્રિયા પક્ષમાં પક્ષસ''ધી અભેદ છે એવુ... તમે પણ સ્વીકાર્યું છેજ, વળી भूतियैषां क्रियासैव, कारकं सैव चोच्यते
જેમાં ભૂતિ ( થવાપણું) છે તેજ ક્રિયા છે, અને તેજ કારક છે, આ વચન વિગેરેથી એક પણુ જ છે,
જ્ઞાન અને આત્માનુ એકપણુ માનતાં શુ થાય ? તે કહે છે,
તે જ્ઞાન પરિણામને આશ્રયી આત્મા તે નામેજ ન્યૂપદેશ કરાય છે, જેમકે ઇદ્રિથી ઉપર્યુક્ત હોય તે ઇંદ્ર કહેવાય, અથવા મતિ જ્ઞાની શ્રુતજ્ઞાની અવધિજ્ઞાની મન પવજ્ઞાની, કેવળજ્ઞાની છે. અને જે જ્ઞાન આત્માનું એકપણુ સ્વીકારે છે, તેને શુ' ગુણ થાય, તે કહે છે. ઉપર બતાવેલી નીતિએ યથાવસ્થિત આત્મવાદી થાય, અને તેના સમ્યગ્ ભાવવડે અથવા શમિતા ( ઉપશમણા )વડે પર્યાય રૂપ છે,