________________
કહે છેઃ–પરિષહ, શીત અને ઊષ્ણુતાના કહ્યા તેમાં મંદબુદ્ધિવાળાને વિચાર વિના શંકા થાય. કે, ઊલટું સમજાય; તેથી ખુલાસે કરે છે. इत्यी सकार परीसहो, य दो भाव सीयला एए। सेसा वीसं उण्हा, परीसहा हुंति नायव्वा ॥२०३
સ્ત્રી–પરિષહ, અને સત્કાર-પરિષહ, એ બને શીત છે, કારણકે, ભાવ મનને તે ગમે છે, બાકીના વીશ પરિ પહ પ્રતિકુળ હેવાથી તે મનને ગમતા નથી, માટે ઊણ છે. અથવા, પરિષહાનું શીત-ઊષ્ણપણુ બીજી રીતે કહે છેजे तिव्व परिणामा, परीसहा ते भवंति उण्हाउ । जे मंदप्परिणामा, परीसहा ते भवंति सीया ॥
કરીને સહન થાય તેવા તીવ્ર સ્વભાવવાળા ગરમ પરિષહ જાણવા અને જે મંદ પરિણામવાળા (સહેલાઈથી સહન થાય,) તે શીતપરિષહ છે, તેને ખુલાસો કરે છે કે, જે શરીરમાં દુખ ઉત્પન્ન કરનારા થાય, અને સહેલાઈથી સહન ન થાય તથા, મનમાં ખેદ કરાવે, તે તીવ્ર પરિણામવાળા હોવાથી ઊષ્ણ છે, અને જે પરિષહ ફક્ત, શરીરને દુખ ઉત્પન્ન કરે છે, પણ બળવાન પુરૂષને મનનું દુખ તેમાં થતું ન હોય, તે ભાવથી મંદ પરિણામવાળા હેવાથી તે શીત-રિષહ છે