SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથા ઊદેશામાં કષાયોનું વમન કરવું. એટલે ન કરવા અને બાકીનાં પાપ છોડવાં. તે પંડિત સાધુનું સંયમ છે, અને પ્રથમ કેધિથી લઈને લેભ સુધી કષાયે દુર થવાથી ક્ષક શ્રેણિના કમથી કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે, અને અઘાતિકર્મ દુર થવાથી આઠે કર્મોને નાશ થતાં મેક્ષ થાય છે, તે બે ગાથામાં બતાવ્યું છે. નામનિષ્પન્ન નિક્ષેપોમાં એપિાળય અધ્યયન છે માટે, શીત અને ઊષ્ણ બંનેના નિક્ષેપો કહે છે – नामं ठवणा सीयं, दव्वे भावे य होइ नायव्यं । एमेव य उण्हस्तवि, चउविहो होइ निक्खेवो ॥ જિ. ભr. ૨૦૦ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકાર નિક્ષેપ છે. તેમાં નામ સ્થાપના સુગમને છેડી દ્રવ્ય નિક્ષેપ શીત અને ઉષ્ણને કહે છે. दव्वे सीयल दव्वं, दव्वुण्हं चेव, उण्हदव्वं तु। भावे उ पुग्गल गुणो, जीवरस गुणो अणेगविहो । નિ. મા. ૨૦ - જ્ઞ શરીર ભવ્ય શરીર છે વ્યતિરિકતમાં ગુણ ગુણીના અભેદ પણાથી દ્રવ્ય શીત ઠંડા ગુણથી યુક્ત દ્રવ્ય, અથવા શીતતું કારણ જે દ્રવ્ય તે દ્રવ્યના પ્રધાનપણાથી તે શીત દ્રવ્ય છે. તે બરફ હિમ કરા વિગેરે છે, એ જ પ્રમાણે ઉષ્ણમાં ગરમ પદાર્થ લેવા.
SR No.034251
Book TitleAcharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy