SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪૪) બંને પ્રકારે જ્ઞાનથી તથા, વયથી અશક્ત બનેલા જેમ, સમુદ્રમાંથી બહાર જતાં માછલું નાશ પામે તેમ, ગચ્છમાંથી નીકળીને તેઓ એકલા ફરતાં ધર્મભ્રષ્ટ થાય છે, અથવા કેઈ માણસ વચનથી એમ કહે કે – આ માથામાં લેચ કરાવેલા મેલથી શરીર ગધાતાવાળા પ્રગતિ અવસરે (દહાડે ચડેજ) આપણે દેખવા. (અર્થાત્ આ અપશકુન થયા કે સામા મળ્યા.) આવું બોલતાંજ કેટલાક સાધુ કોધથી અંધા બની જાય છે, અથવા કેઈને સ્પર્શ થાય; તેપણુ, કપાયમાન થઈ જાય છે, અને કે પાયમાન થઈ બીજા સાથે લડે; તેથી એવા અનેક દેશે જે ગુરૂથી જુદા પડયા હોય; સિદ્ધાંતને પરમાર્થ ન જાણે હોય તે તેને રક્ષકના અભાવે દે થાય; પણ, ગુરૂ સાથે. હેય; તે, લડનારને ઉપદેશ આપે કે– आक्रुष्टेन मतिमता तत्वार्थान्वेषणे मतिः कार्या। यदि सत्यं कः कोपः ? स्यानृतं किं नु कोपेन ॥१॥ બુદ્ધિમાન પુરૂષે કોધ કરતાં વિચાર કરે; અને તત્વ શૈધવામાં બુદ્ધિ જોડવી. જે, તે કહેનારનું બેલિવું સત્ય હેય તે, કેપ કેમ કરે અને તેનું બોલવું જૂઠું હોય; તે, તારે કેપ શું કામ કરે ? (કારણકે તે તને લાગતું નથી.) अफ्कारिणि कोपश्चेत्, कोपे कोपः कथं न ते; धमार्थकाममोक्षाणां प्रसह्य परि परिपत्थिाणि॥२॥
SR No.034251
Book TitleAcharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy