SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૮) અગીતાર્થપણાથી સંયમ તથા આત્મ વિરાધનાને સંભવ હોવાથી એકલ વિહારને નિષેધ છે. " (૩) તથા કૃતથી વ્યક્ત પણ વયથી અવ્યક્ત હાથ તેમ પણું બાળકપણાથી સર્વ પ્રકારે પરા ભવના કારણે અને વિશેષથી ચાર તથા કુલિંગિ (અન્ય દર્શની બાવા વિગેરે) ને ભય છે, તેથી તેને પણ એકલવિહાર ન કપે. () પણ છે અને પ્રકારે વ્યસ્ત છે, તેને કારણ પડે અથવા પ્રતિમા સ્વીકારી હય, અથવા (ઉચિત સેબતીના અભાવે) એકલ વિહાર કરે પડે તે કરે, આવાને પણ કારણના અભાવમાં એકલ વિહારની આજ્ઞા આપી નથી. કારણ કે તે એકલવિહારમાં ઈય સમિતિ તથા ગુપ્તિ વિગેરેમાં ઘણું દે થાય છે, તે બતાવે છે. (૧) એકલે ભમતાં જે ઈર્યાપથ (માગ) જેતે ચાલે, તેને પછવાડે ઘેરા વિગેરે દેખવું બની શકે નહીં, અને કૂતરા વિગેરેને દેખવા જાય તે ઈર્યો પથનું ભાન ન રહે એ પ્રમાણે બધી સમિતિઓનું જાણી લેવું, વળી અજીર્ણના કારણે અથવા વાયુના રેકવાથી અથવા રે ઉત્પન્ન થતાં સંયમ તથા આત્માની વિરાધના થાય, તેથી જૈન શાસનની પણ હીલના થાય, તથા તેના ઉપર દયા લાવીને ગૃહસ્થ તેની ચાકરી કરે, તે અજ્ઞાનપણાથી છકાયનું ઉપમદન કરતાં સંયમને બાધા ઉપજાવશે, અને તે
SR No.034251
Book TitleAcharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy