________________
(૨૫) નિલેપ હોય છે, તેમ તેઓ નિર્લેપ છે, જે એમ છે, તે શું સમજવું, તે કહે છે, આ સાવદ્ય આરંભવાળા કર્તવ્યમાં સંકુચિત ગાત્રાળ બને, અથવા અહીં જિનેશ્વરે કહેલા ધર્મમાં રહી પાપારંભથી નિવૃત થાય. પ્રશ્ન-તે શું કરે? તે સાવદ્ય અનુષ્ઠાનથી આવેલ (થતા) કર્મને ક્ષય કરતે મુનિ ભાવને ભજે, પ્રશ્ન–શું આલંબન લઈને ઉપરત થાય ઉ–ગવી વિગેરે (અવિવક્ષિત કર્મ બતાવ્યા વિનાને ધાતુ હોય તે પણ અકર્મક ધાતુ થાય છે. જેમકે, જે મૃગ દેડે છે ! એમ અહીં પણ “મદ્રાક્ષી” કિયા છતાં પણ આસંધિ એમ પ્રથમ વિભક્તિ કરી છે.) આ પ્રત્યક્ષ નજરે દેખાતે આર્ય ક્ષેત્ર સુકુલમાં જન્મ ઇન્દ્રિયની પૂરી શકિત ધર્મની શ્રદ્ધા તથા વૈરાગ્ય લક્ષણવાળે અવસર મળે છે, અથવા મિથ્યાત્વને ક્ષય થયે છે. અથવા મિથ્યાત્વને હાલ તને ઉદય નથી, એટલે સમ્યક્ત્વની પ્રાપ્તિના હેતુ ભૂત કર્મ વિવર લક્ષણવાળે સંધિ (અવસર) અથવા શુભ અધ્યસાયના જોડાણ રૂપ સંધિ તને મળે છે, તેને તારા આત્મામાં સ્થાપના કરેલે તું નજરે જે, એથી હવે તું એક ક્ષણ પણ પ્રમાદ ન કરજે. વિષય વિગેરેના કારણે પ્રમાદી ન થઈશ, કચે પ્રમાદી ન થાય? ઉત્તર– રુમ જે એટલે જેણે તત્વ પ્રાપ્ત કર્યું, એવા તત્વજ્ઞાનીને “જેના વડે આઠ પ્રકારનું કર્મ વિશેષ કરીને ગ્રહણ થાય તે ઇંદ્રિવાળું વિગ્રહ (શરીર) તા