SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬) તે ગૃહસ્થ પાખડી વિગેરેનું વિષય કષાય વિગેરે માટે એકલાનું ફરવું થાય, અને ભાવથી અપ્રશસ્ત ન હોય, કારણ કે રાગ દ્વેષના અભાવથી તે એક ચર્ચા હોય છે, અને રાગ દ્વેષના અભાવમાં આ પ્રશસ્ત પણું ન કહેવાય, પ્રશસ્ત એક ચય તે દ્રવ્યથી પ્રતિમા ધારણ કરેલા ગચ્છમાંથી નીકવેલા જિનકલ્પીને છે, તથા સ્થવિર કલ્પીને સંઘ વિગેરેના કાર્ય માટે એકલા જવું પડે તે છે, અને ભાવથી તે પ્રશસ્ત એકચર્યા રાગ દ્વેષના વિરહથી થાય છે, તેમાં દ્રવ્યથી તથા ભાવથી એકચય તે કેવળ જ્ઞાન ઉત્પન્ન ન થયેલા તીર્થકરેએ સંયમ લીધા પછીને છમસ્થ કાલ છે, બાકીના બધા ચાર ભાંગામાં આવે છે, તેમાં પ્રથમ અપ્રશસ્ત દ્રવ્ય એક ચર્યાન અષ્ટાંત કહે છે, પૂર્વ દેશમાં ધાન્યપૂરક નામના સંનિવેશમાં જુવાન વયમાં દેવકુમાર જેવા રૂપવાન તાપસે ગામના નકળવાના રસ્તા ઉપર છઠ તપ શરૂ કર્યો, બીજા તાપસે પાસેના ગામમાં પર્વતની ગુફામાં અઠમ તપ કરીને આતાપના લેવા લાગે, પછી ગામમાંથી નીકળતાં તે તાપસને ઠંડ તાપ સહતે દેખીને લેકેએ તેના ગુણેથી રંજીત થઈને આહાર વિગેરેથી તેનું સન્માન કર્યું, કેએ પૂજતાં તથા સત્કાર કરતાં તે તપાસે લોકેને કહ્યું, કે મારાથી પણ બીજે પહાડની ગુફાવાળે તાપસ વધારે કષ્ટ સહન કરે છે, તેથી વાકેએ તેને વારંવાર રસ્તુતિ કરતે જે તેમણે તે બીજા
SR No.034251
Book TitleAcharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy