________________
(૧૭૮) વડે “ અવન્તી” તે નામ છે. અધ્યયનની અંદર શરૂઆતમાં (આવતી બોલાય છે) તે આદાન પદ નામ થયું તથા ગુણે વડે જે નામ બને, તે ગણું અને તેથી જે નામ પડે તે ગણું નામ છે. તે હેતુથી કસાર નામ છે.
ચાદ રજજુ પ્રમાણ લેક છે તેને સાર (પરમાર્થ) કિસાર છે. બે પદવાળું આ નામ છે તેથી લેકના તથા સારના દરેકના ચાર પ્રકારે નિક્ષેપો થાય છે, નામ–સ્થાપના દ્રવ્યભાવ છે તેમાં નામ લેક તે કેઈનું નામ લેક હેય. ૌદ રાજ લેકની સ્થાપનાનું ચિત્ર તે સ્થાપના લેક છે. તેની સ્થાપના નીચલી ત્રણ ગાથાઓથી જાણવી. तिरिअं चउरो दोसु, छद्दोखं अट्ठ दसय एकेके । पारस दोसु सोलस, दोडं वीसाय चउसुंतु ॥१॥ पुण रवि सोलप्त दोसुं पारस दोसुंतुहुंति नायव्वा। तिम दस तिस्सु अट्ठच्छ, य दोसु दोस्तुं तुचतारि॥२॥
ओयरिय लोअमझा, चउरो चउरोयसयहिणेया। तिअति दुग दुग, एकको च जा सतमीए उ ॥३॥
(ગાથાને પરમાર્થ ગુરૂગમથી જાણો કારણ કે ટીકા નથી) દ્રવ્ય લેકનું સ્વરૂપ જીવ પુદગલ ધર્મ અધર્મ આકાશ કાળ એ છ દ્રવ્યને સમુહ જેમાં છે તે દ્રવ્ય લેક છે. અને ભવિલોક દયિક ઓપશમિક વિગેરે છે ભાવ વાળો