________________
(૧૭૪)
માટે છે.) જે પૂર્વે અનંતા તીર્થકરે થયા તથા થવાના. છે, અને વર્તમાનમાં કેટલાક છે, તેઓ કર્મશત્રને વિદારવામાં સમર્થ હેવાથી વરે છે, સમિતિથી યુક્ત તથા જ્ઞાનાદિથી સહિત છે. સારા સંયમથી યત્નાવાળા છે. પંથક સાબિત શુભ અશુભને નિરંતર સંપૂર્ણદર્શી (દેખનાર) છે. પાપકર્મરૂપ-આત્માથી ઊપરત છે. તેઓ જેવીરીતે લેક ચાદરાજ પ્રમાણ છે, તેને અથવા, કર્મલેક જે બધી દિશા પૂર્વ વિગેરેમાં રહેલ છે, તેની જીવ-અજીવની વ્યવસ્થાને દેખનાર છે. તેઓ સત્ય સંયમતપમાં સ્થિર રહેલા છે. અર્થાત તેમને ત્રિકાળ-વિષય સંબંધી સંપૂર્ણ દેખાય છે. પૂર્વે અનંતા થયા, તે સંયમમાં રહ્યા. પંદર કર્મ ભૂમિમાં સંખ્યાતા તીર્થંકર-સંયમમાં રહેલા છે, તથા ભવિધ્યમાં અનંતા થવાના છે. તેઓ સંયમમાં સ્થિત રહેશે, તેને ત્રણે કોળને જ અભિપ્રાય (બધા) છે, તે હું તમને કહીશ એવું સુધર્માસ્વામી શિષ્યને કહે છે –તમે સાંભળે. પૂર્વે કહેલાં ઉત્તમ વિશેષણવાળાનું જ્ઞાન (અભિપ્રાય) આ છે કે, જે કર્મનિત ઉપાધિ છે, તે નારક વિગેરે ચાર નિમાં જન્મ લે, સુખીદુઃખી, સુભગ, દુર્ભાગ, પર્યાપ્ત-અપર્યાપ્ત, વિગેરે નવાં નવાં મળે છે કે નહિ? તે સંબંધી પરમતવાળાને શંકા છે કે? ફરી મળી શકે? તેથી, તે તીર્થક અક્ષાત્ જોઈને કહે છે કે –તેવા સાક્ષાત
'
*
*