SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩) જેમકે “એક કસાઈને રાજ ૫૦૦ પાડા મારવાની બુરી આદત હતી તે તેણે ન છોડી. પુત્ર પિત ધર્મી હોવાથી તેમાં સામીલ ન થ. અંતકાળે બાપને તેના પાપથી દાહજવરને ભયંકર વ્યાધિ થયે અનેક ઉત્તમ શીતળ ઔષધિ બાવના ચંદન વિગેરેને લેપ કરવા છતાં શાંતિ ન થઈ, ત્યારે પુગે ગભરાઇ પિતાના પરમધમી મિત્રને પૂછયું. તેણે વિચારીને કહ્યું કે તેના નરકના. અશુભ કર્મના ચિન્હરૂપ વિષ્ટા અને પિશાબને મેળવી વિલેપન કર, તે શાંતિ થશે. અને તે પ્રમાણે પુત્રે ન છૂટકે કર્યું ત્યારે તેને શાંતિ થઈ, અને પિતા મરીને સાતમી નરકમાં ગયે. આ દષ્ટાંતથી પાપી પિતે દુખ ભેગવે છે તેમ તેની હાયપીટ આજ સગાં પણ દુઃખ ભોગવે છે તે બતાવ્યું) ગુરૂ કહે છે, હે શિષ્ય ! જેઓ કેધ વિગેરે નથી કરતા; તે કેવા હોય છે? તે સાંભળ. જે નિરૂપા વિગેરે, પણ જેઓ તીર્થકરના મધથી નિર્મળ હદયવાળા છે, તેઓ વિષય અને કષાચ અગ્નિના બુઝાવાથી નિવૃત્ત ( શાંત) થયેલાં પાપ કર્મમાં નિશ્ચન (વાસના) રહિત બનેલા છે. તેઓ પરમસુખના સ્થાન પામેલા છે. અથૉત્ આપશમિક સુખને ભજનારા હેવાથી પ્રસિદ્ધ છે. ' પ્રાતેથી શું સમજવું? . –રા વિગેરે. તે સગવથી ઘેરાયલે દુખી થાય છે, તેથી અતિ વિદ્વાન કે જેણે, શાસ્ત્રોને પરમાર્થ જાશે,
SR No.034251
Book TitleAcharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy