SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫) ૯, ૮ તેમાં સંસારમાં રહેલા સગી તેર ગુણસ્થાન સુધીના જીવેને નામકર્મના દશ ઉદયસ્થાન છે. અને અગિ ગુણસ્થાન વાળાને છેવટનાં બેજ છે, અહીં બાર ધ્રુવ ઉદને ચકર્મ પ્રકૃતિ પ્રથમ બતાવે છે. તેજસ કાર્મણ શરીર છે, વર્ણગંધ રસ સ્પર્શ ૪ ચેકડું અગુરુલઘુ, ૧ સ્થિર, ૧; અસ્થિર ૧, શુભ ૧, અશુભ, ૧ નિમણ, કુલ ૧૨ તેમાં ૨૦ તીર્થકર કેવળી જ્યારે સમુદ્દઘાત કરે ત્યારે કાર્પણ શરીરોગીને હોય છે. તે કહે છે. મનુષ્યગતિ ૧ પચેદ્રિયજાતિ ૧ ત્રસ ૧ બાદર ૧ પર્યાપ્ત ૧ સુભગ ૧ આદેય ૧ યશકીતિ ૧ અને ઉપર કહેલી ધ્રુવ ઉદયની બાર મળી કુલ ૨૦ થઈ. અને ૨૧થી ૩૧ સુધીનાં ઉદય સ્થાને જીવ ગુણ સ્થાનના ભેદથી અનેક ભેદવાળાં હોય છે. તે ગ્રંથ વધી જવાના ભયથી બધા અહીં કહેતા નથી, પણ જાણવા માટે એકેક કહે છે. પ્રથમ ૨૧ને એક કહે છે, ગતિ ૧, જાતિ, આનુપૂવ ૧ ત્રસ ૧ બાદર ૧ પર્યાપ્ત અથવા અપર્યાપ્ત ૧ કેઈ એક સુભગ ૧ અથવા દુર્ભગ આદેય અથવા ૧ અનાદેય યશકીતિ અથવા ૧ અયશ આ નવ તથા ઉપર કહેલી ધ્રુવ ૧૨ મળી ર૧ થઈ. હવે ૨૪ને એક ભેદ કહે છે. * તિર્યંગ ગતિ ૧ એકેદ્રિય જાતિ ૧ આદારિક શરીર ૧ હેડ સંસ્થાન ૧, ઉપઘાત ૧ પ્રત્યેક અથવા ૧ સાધારણ
SR No.034251
Book TitleAcharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy