SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪૨) દાનમાં હિંસાને નિર્દોષ માને છે, પરંતુ આર્ય પુરૂષે તેમાં પણ દેષ માને છે. એવું બતાવીને હવે આર્ય પુરૂષ પિતાને મત સ્થાપન કરે છે અને કહે છે, અમે આવું કહીએ છીએ, અને પ્રરૂપણ કરીએ છીએ, કે બધા પ્રાણુ, જીવ, ભૂત, સત્વ એ ચારે શરીરધારી આવે છેતેમને હણવા નહિ, હુકમ ચલાવ નહિ, સંગ્રહ કરે વહિ, સંતાપવા નહિ, પીડા આપવી નહિ, ઉપદ્રવ કરે નહિ. અહીંઆજ દેષ નથી. (અર્થાત્ કોઈ પણ જીવને કેઈપણ રીતે પીડા ન આપનારૂં સંયમજ નિર્દોષ છે) આ આર્ય પુરૂનું વચન છે. આવું કહેવાથી હિંસા પ્રિય જૈનેતર કહે છે, કે અમને તમારું વચન અનાર્ય લાગે છે. | જૈનાચાર્ય–તમારું કહેવું તમારા એક દિલવાળા મિજ સ્વીકારી શકશે. કારણ કે તે યુક્તિ રહિત છે. તેને માટેજ ફરી કહે છે, કે પિતાની વાક (વાણી) રૂપ ચત્ર વડે બંધાયેલા વાદીઓ પિતાની કુવાણીથી પાછા નહિ ફરે. (આગ્રહ પકડી રાખશે) તેવા વાદી (જૈનેતર)ને તેમના માનેલા આગમની વ્યવસ્થા કરીને તેનું નિરૂપ (અનુચિત) પાણું બતાવવા વડે જૈનાચાર્ય પ્રશ્ન પૂછે છે. અથવા પ્રથમ પ્રશ્ન કરનારા દરેક વાદીઓને વ્યવસ્થાપીને જૈનાચાર્ય તરફથી પ્રશ્ન પૂછાય છે કે બેલે! વાદ
SR No.034251
Book TitleAcharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy