________________
(૧૩) ઈચ્છા અને ભાવને અનુકુળ દ્રવ્યમાં કૃત વિગેરે ઉપાધિના ભેદ વડે સાત પ્રકારે થાય છે, તે આ પ્રમાણે છે.
(૧) કૃત એટલે અપૂર્વ રથ વિગેરે બનાવ્યું હોય, તે રથમાં એગ્ય રીતે ભાગ ગઠવ્યાથી સારા બનાવનારને લીધે બેસનારને ચિત્તમાં શાંતિ થાય છે, અથવા જેના માટે તે બનાવ્યું તે શોભાયમાન અને ગ્ય સમયમાં જલદી બનાવી આપવાથી કરાવનારને સમાધાન (સમાધિ) ને હેતુ હોવાથી તે દ્રવ્ય સમ્યક છે. આ પ્રમાણે સંસ્કૃત (સંસ્કાર કરેલો વિગેરેમાં પણ સમજવું, એટલે (૨) તેજ રથ વિગેરે ભાગી જતાં અથવા જુને થતાં તેને સુધાર અથવા ભાંગેલા ભાગને બદલે તે સમાધિ આપનારે હેવાધી દ્રવ્ય સમ્યક છે.
(૩) જે બે દ્રવ્યને સંગ ન ગુણ બનાવવા કરે પણ નાશ કરવા ન કરે તે ખાનાર અથવા ભેગવનારના મનની સમાધિને માટે દુધમાં સાકર મેળવવી વિગેરે છે, તે સંયુક્ત દ્રવ્ય સમ્યગુ છે. - ૪) તથા જે પ્રયોગમાં લીધેલું દ્રવ્ય આત્માને લાભના હેતુથી સમાધિ માટે થાય છે, તે પ્રત્યેક દ્રવ્ય સમ્યફ છે. અથવા બીજી પ્રતિમાં ઉપયુક્ત શબ્દ છે એટલે - ઉપયોગમાં લીધેલું દ્રવ્ય મનને સમાધિ દાયક થાય તે ઉપયુક્ત દ્રવ્ય સમ્યફ છે.
(૪)
સમાધિ મતમાં ઉપચક થાય