SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) જવા ગ્ય છે તે સાધુ, એ વિવેકી સાધુ કયા ગુણે મેળવે. - જે આકાય (દેખાય) તે લેક છે, અને ૧૪ રજુ પ્રમાણ તે છે. લેકમાં આ લેક તે લેકી લેક છે. તેના પ્રપંચથી મુક્ત થાય છે. લેકમાં પ્રપંચ આ છે. પર્યાપ્ત, સુભગ ૯ગ તથા નારકના જીવપણે ઓળખાય, એકબીમાં અપર્યાપ્ત, એકેદ્રીપણે ઓળખાય એ પ્રમાણે બધે સંસારી પ્રપંચ જાણ. તેનાથી મુકાય એટલે ચાદ, રાજકમાં જીવનું જુદું જુદું રૂપ તેને મળતાં તે નામે ગણાય છે. તે પિતે નહીં થાય, આ પ્રમાણે સુધર્મા સ્વામી કહે છે. ત્રીજે ઉદ્દેશ અર્થથી સમાસ ચોથા ઉદેશ ત્રીજો પુરે થવા પછી ચોથ કહે છે તેને આ પ્રમાણે સંબંધ છે. ગયા ઉદેશામાં કહ્યું કે ફક્ત પાપ ન કરવાથી કે દુઃખ સહન કરવાથી સાધુ ન કહેવાય, પણ નિષ્પત્યહ ( અવિરતપણે) સંયમ અનુષ્ઠાન કરવાથી સાધુ થાય. તે બતાવ્યું. અને નિષ્પદ્યુહતા (અવિપણું) કષાયને દૂર કરવાથી થાય છે. તેથી હવે પૂર્વ કહેલ ઉશાના અઘધિકારવાળું સિદ્ધ કરે છે, તેથી આ પ્રમાણે સંબધે આવેલ ઉદેશાના સૂત્ર અનુગમમાં સૂત્રો કહે છે. से वंता कोइच माणं च मायं च लोभ च, एवं
SR No.034251
Book TitleAcharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy