SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ (૭) તથા મન, વચન, કાયાની સાવધ-ક્રિયા છેડવાથી ગુપ્ત રહે, અથવા કાચબા માફક પિતાનું શરીર સંભાળી રાખે; કે, કઈ જીવને પીડા ન થાય તે હંવૃતગાત્ર મુનિ છે, અને તે આલીન ગુપ્ત કહેવાય છે, તે મુનિ સાધુનાં અનુછાને બરાબર રીતે કરે. તે મુમુક્ષુ સાધુને પિતાનાં આત્મબળથી સંયમ–અનુકાન ફળવાળું થાય છે, પણ પારકાના ઊપધ ( આગ્રહથી) નહીં એમ બતાવે છે. ગુરૂ શિષ્યને કહે છે – હે પુરૂષ! છે, તે ગ્રહ (ઘર) પુત્ર, સ્ત્રી, ધન-ધાન્ય, સેનું વિગેરેથી રહિત તૃણુ અને મણિમેતીમાં, તથા ઢેકુ સેનામાં સમાનદ્રષ્ટિ રાખનાર મેક્ષાથી જીવને પણ કદાચ ઊપસર્ગ આવતાં વ્યાકુળ મતિ થતાં મિત્ર વિગેરેની આકાંક્ષા થાય છે, તે દુર કરવા કહે છે – હે શિષ્ય!) પુરૂષ એટલે, સુખદુઃખથી પૂર્ણ માટે પુરૂષ અથવા પુરિમાં શયન કરવાથી પુરૂષ (જીવ) છે, તેમાં બધા છમાં ઊપદેશ, તથા સંયમ-અનુષ્ઠાન કરવામાં મનુષ્ય એગ્ય હોવાથી તેને આશ્રયી કહે છે. એટલે સુશિષ્યને કહે; અથવા કઈ પુરૂષ સંસારથી ખેદ પામેલ ખરાબ અવસ્થામાં હોય; અને તે પિતાના આત્માને શીખામણ આપતે હોય; અથવા અન્ય ભવ્યાત્માને સાધુ ઊપદેશ આપે કે – હે પુરૂષ! હે જીવ! સારાં અનુષ્ઠાન કરવાથી તુંજ
SR No.034251
Book TitleAcharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy