________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
*
એક સાધકસૂરિના અનુભવના જવામ આપતુ
શ્રી સમવસરણ મ ́દિર ઝ
( મૈત્રીભાવનું પવિત્ર ઝરણું-એ રાગ)
શ્રી સિદ્ધગિરિની સિદ્ધભૂમિમાં સમવસરણ વિરચાયા....(ટેક) જેના દરિસ કરવા આવે, જિનશાસનના રસિયા, ઉંચા ત્રણ ગઢ માંહે બિરાજે, ત્રણ જગનના રાય; અમીયભરી વાણી સુણવાને, આવે સુરનર રાયા, જેની વાણી સુણતાં સહુતાં, પાતિક દૂર પલાયાં...૧ પ્રાતિહારજ આઠથી સેહે,કંચન વરણી કાયા, ચેન્નીશ અતિશયથી સહુ જગમાં, સુખ-શાંતિ નિપજાયા; પાંત્રીશ ગૃયુત વાણી જેહની, ભવજલ તરવા નાવા, તે શ્રી જિનવર ચરણે અમારા, વંદન વાર હજારા.... ૨ રિ-કિરિ-ગિરિપદ સુરિમંત્રના, ધ્યાને દરસન પાયા, શુદ્ધ અને શ્રી સમવસરણના, ગુરુ કસ્તુસૂરિ રાયા; તે ગુરુના અનુભવ સુણીને, કીધી રચના સારી, સમવસરણુ સ્તવને અવલખી, શાભા અધિકી વધારી..૩
રચિયતા : પૂ. આ. શ્રી વિજયચ હોયસૂરિધરજી મ. સા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only