________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવિ સહજસુંદરની રાસકૃતિઓ એનુ અરથ ન બઈસિ સ્વામિ, અવર વિમાસુ રય વિરામી, જુ મન કેરી કહસિઉ વાત, તુ આપણુ માં મલયાઈ ઘાત.
તવ ચંતિ બાંભણ ડોકટ મુઝથી ઉપહિરુ કરુ હું તુ અરથ ન જાણુ માત્ર,
ઘર સરખી નવિ દીસાઈ જાત્ર. મૂરખના તે દહાડા વ્યા, ગુરુથી ચેલા અધિકા થયા, એટનું મુઝ કરસઈ ખુંટ૮૦, અજ હાંકતા પિઠુઉ ઊંટ.
હું જાણું માઈ કાલા,૮૧ એનુ અરથ વખાણુઈ ફ્લા, ઈમ જાણીનઈ લાગુ પાય,
ઊઠાડિઉ કૂયર કરિ સાહિ.૮૨ ગિરુઆ હું તુમહ ચેલણ, એ પ્રસાદ સદ્ આ તુહ તણું, મિઈ ખપ કીદ્ધી જ જાણતુ, તે વિખવાદ કસિઉ માણસુ.
રાજસભા ભીતરિ તુમ્હ જઈ, દાંન દિવારૂં આગલિ થઈ, મુહત વડાવું ગુણકારિ૯,૮૩
તુ હું ગુરુ તુહ નેસાલીઉ. પંડિત સરસા બાંધી ૮૪ કાન, બાલવુ તે ભણઈ સાન્યાન,૮૫ લોક ભણઈ અધ્યારું ભલુ, કેઈ૮૬ના મર્મ લહઈ૮ માંહિ.
...૪૬ પ્રગટઉ પુરુષરતન સુનીત,૮૮ પિંગલ ભરહ૮૯ ભણિક સંગીત,
For Private and Personal Use Only