________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવિ સહજસુંદરની રાસકૃતિક જઉ મારું તનુ રૂસઈ રાય, હાથી કાંનિ ગ્રહઉપ૦ કિમ જાય, તતખિણ૦ જઈ વીનવીઉ ભપ, બેટાનું સવિ કહિઉ૬૧ સરૂપ. ..૨૪ હસાકેલિ કતુહલ કરઈ એકઈ સૂત્ર ન મુખિ ઊચ્ચરઈ,૨ વિદ્યા રામતિ ન મલઈ બાલિ, કસિ સરિ હુઈ ટાલિ. ...૨૫
ઈણિ પરિ વયણ સૂર્ણ ભૂપતિ, બલઈ તે વથી તુમહ રતિ, આપણયું દેખાતું તેજ કેઈ ન માનિ કરતાં હજ.
પંડિત ઘરિ આવિષે ઈમ સુણિ, તુ માડિ તેણઈ અપ જ ઘણી, રાઉલ વાહિલ બાંગડ બિંભ ૬૩
સૂત્ર ભણવે મારઈ કંબ. એક દિવસ ગણતા સવિ સૂત્ર,
ટિ પડિ પૂછિ તવ પુત્ર, રેરેકાર કરી દોરડઈ બાંધિઉ બાલ પ્રહુસઈ રડઈ.
મનસિ૬ કુમર વિમાસઈ ઈસિવું પરવસિ પડીઆ કીજિ કસિ૬,
ઉડિલ કર આણિ બેહિકકપ - પણિ ન વિમાસિ એ હતીખ. લવલત કલમલતુ બાલ, ઘરિ પૂહિતુ રડતુ તતકાલ, ઉપરિ વલી હાકિ ભાયબાપ, બિહું પરિતસુ લાગુ સતાપ.
દુહવાણુ નિ ભરિઉ સાસિ. તવ આવિલ સૂડાનિ પારિ,
ચિતાર નર દેખી દીણુ, આ દુખ પૂછઈ સહુ સકુલીશું. કહુનઈ કુમર કસિઉ થઈ છે, દીસ સબલ ઘણું અંદાહ,
For Private and Personal Use Only