________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫.
તતલિપુત્રરાસ કાલ કરી વલિ ચૌગઈ લઉ, સલિઉ રાજવરગ તિહાં મિલિઉ, ઘાલી વાત સહુ વલિ ઘાટિ, તે બેટઉ બઈનારિઉ પાટિ. ૧૮૮ આગઈ રાતણ બહુમાન, વલિ વાધિઉં મહિતાનું વાન, દીઘઉ રાજધુરંધર ધણી. ગરવિ ચડિલે તે ગિરૂડી ભણી. ૧૮૯ બાપ તણઈ થાનકિ લેખવઈ પદમા ચલ ઘણી સાચવઈ, અઉડઉ રાયતણઉ તે નામ, કરઈ કરાવઈ મહિતુ કામ. ૧૯૦
દૂહા !!
માયા મેહ નદી વહઈ તિહાં શત્રુ તડે પરધાન રંગ રમાઈ સુખ ભોગવઈ, ધરમ તણવું નહીં ધ્યાન. ૧૯૧ વાચા બેલ કરિઉ હતું, દીક્ષાનઈ
મંડાણિ, બોલ ગયા તે વીસરી, પ્રીણિક અવર વખાણિ. ૧૯૨ મહિત રાજ તણુઉ ધણી, મહિતઉ કરઈ તે હેઈ, જસ તેહનઉ જણ વિસ્તરિઉ, મહિતુ જિમ લિ ન કોઈ. ૧૯૩ ભાટ ભરેડિ મેટી મચડિG, એટલે અકલ અબીહા, લીલાપતિ લીલા કર, જિમ પંચાયણ સહિ. ૧૯૪
ન લહઈ ઊગિલે આથમિલ, ઊડઈ નહીં જિમ નીંદ્ર, જો જાગવસ્થઈ હવઈ, જિમ અંધારિ ચંદ્ર. ૧૯૫ પુણ્યવતી તવ પિટલા, દેવ તણઈ અવતાર, આવી પ્રીય પ્રતિબંધિવા, તેલિનયરિ
મઝારિ. ૧૯૬ બૂઝાવિલ બૂઝઈ નહી, સાંન લઈ નહીં જાય, હાથીવસિ આઈ નહી, હોયઈ વિમાસઈ તા. ૧૭ તઢિઈ ઘત વિઘરઈ. તાવ િતાતઉં હોઈ પીત્યા વિણ જિમ સેલડી, રસ નાઈ નર જોઈ. ૧૯૮ ડાલ નમાવી જિમ નમ ભય વિષ્ણુ ન હુઈ નમ, જીવન ચેતાઈ તાં લગઈ જાં ન વિગઈ કમ્મ. ૧૯૯ અમૃતવયણ મુખ બેલતાં, વલિ કરતાં ગુણ હેજ, ઈણિ પરિ કે માંઈ નહીં, હિવંઇ દેખાડિG તેજ. ૨૦૦ હિવડાં ધન વન તણઉં, ઊતારઉ મદ તેહ, પાપીનઈ હિવ પ્રીજવવું, આણી ધરમ સને. ૨૦૧ દેવ તણી માયા કરી, કરિઉ અપૂઠઉ થેક,
For Private and Personal Use Only