________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૂડાસાહેલીરાસ
•.૫૩
•••૫૪
ચંદમુખી તે ચંપવાંનિ, બબ બ ઝબકઈ કુંડલ કાંનિ, નવસર હાર ગઈ પદકડી, કરિ કંકણ ને ઉર શું જડે. નવરંગિત ચૂડી ચલતિ ૬૩ કટિમેખલ કંઝર ઝમકંતિ ૬૪ વિર વિચક્ષણપ નારી તથા, કહઈ વિલેક સુભાષિત કથા. ગાહભેદ સમસ્યા લહ8, પૂછવાના પડૂતર પિગલભરત સુકર પલ્લવી, ગુણસંગીત કિસ રસ તે નવી. કંયરકાનિ ગયા ગુણત, સાંજલિ મયણું થયુ અવધૂત, પુરુષમેહ૬ ૭ તણુઉ જે પાસ, તે નારી વિણ કિસિઉ વિલાસ. હું દીઠ ૮ વલી સુપનમઝારિ, અનિસિ ચીંતન કરઈ સનારિ, અણદીઠઈ જે ધરઈ સનેહ, પાણિગ્રહણ કરું જઈ તેહ.૭૦ વિદ્યાધર વિદ્યાનું ધણી, નીકલીફ શુકરાજહ સુણી નવ નવ કરતુ રૂપ અનેક, સૌભાગી સુંદર ગુણ છે. જિસિઉં નામ તિસિક પરિણામ, સૂડારૂપ કરિઉ અભિરામ, મેહણમૂરતિ૭૧ નારી જિહાં અનુકમિ આવ્યું કુંવર તિહ.
.
પ
••.પ
...૫૯
For Private and Personal Use Only