________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ રાજાને રાસ
૩૫
..૧૪૩
૧૪૮
...૧૫
••.૧૪૬
...૧૪૭
તૂ વલત પરદેસી ભણઈ. કુમતિ માંતર માહરઈ જૂનવટીનું નેહ, પરંપરા કિમ ડીઈ હિવ ભાંજ સંદેહ. વલત ઉતર શ્રીગુરુ કરઈ. માબાપ ભૂખઈ મરઇ તરસ્યા મરઈ અયાણ, તુ બેટે કરવું સિઉપ તિમ તૂ જોઈ સુજાણ તૂ વલતૂ પરદેસી ભઈ, જઉ દેખાડઉ કરિ ગ્રહી પ્રાણિઉ ચેર પ્રમાણ, તુ માનુ તુમહ વણલાપ સિસિ ચઢાવું આણુ. વલત ઊતર શ્રીગુરુ કરઈ , રાજન કર ઝાલી કરી તૂ દેખાડિ ન વાય, જિમ દેખાડવું પ્રાણીઉ તતખિણિપર બૂઝિક રાય. કુમતિ-કદાગ્રહ-સિઉં સૂર ન કરતુ તેજ, તે રવિ ઊગિલ નિર્મલ જગત્ર કરઈ મન હેજ. વ્રત સમક્તિ ગુણ ઉચ્ચારી સુગુરુ ખમાવઈ હેવ, મઈ અપરાધ કર્યા ઘણુ, કૃપા કરુ મુઝ દેવ. ઊતર પડઊતર કરી જે મઈ વાલ્યા બેલ, કહિઉ કહાવઉ તે ખમું હિવ થયુ અટોલપ૩ શ્રીગુરુ ગિરૂઆ તુમહ તણું કેતા કહું ઉપગાર, ઊસીકલ કિમ શાઈસઉં છવ તણું દાતાર. ગુરુજી મઈ મૂકું હતું નરગ ભણી પ્રિયાણ, સો પ્રિયાણ પાછઉ વલતું જ તુહ લાધી આણ. સમરથ સલા કલા ધણી જ મિલીયા ગુરુ આજ, તુ પરમારથ પ્રીછિ૩ સર્યા હિવ સવિ કાજ. પરદેસી ધમાં થયું વરતી જીવ–અમારિ, હરખ્યા મૃગપંખી સદ્ ઘરિ ઘરિ મંગલ ઓરિ. મંત્રીમુગટ પણ હરખાઉ સાહસી હુઈ સુજાણ, સરખી ડિ મિલી હવઈ વાગાં ધર્મનીસાણ. હિવ સહી ગુરુ ગુણ બૂઝવઈ, સુણિ પરદેસી રાય, ધમ તણુઉં સંગ્રહ કરી નિમલ કરજો કાય.
.૧૪૮
•••{ ૫૦
••.૧૫ ૧.
૧૫૩
૧૫૪
૧૫૫
For Private and Personal Use Only