________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાળા
ભાડઈ પાત્ર ભૂઆલ-રાજા મછલા-મલિન મયગલ–હાથી મયણ-મદન મર્યાદ-મદન. મહમહઈ–મધમધવું મંજરિયાં-બિલાડી ભાઈ–મદભર્યા થવું માતુ-
રામા મદ્રડિ-વીંટી મુદ્ધિ-મુગ્ધા મૂસા-મૂષક સ્તઉ–રુચિવાળા, સ્પણ-રત્નનો ઢગલો રયણાયરી-રત્નનો વેપારી લી–લીટી, મર્યાદા લુંકિ-સંતાઈને લોહાગર-લુહાર વજુબાર–વનાં દ્વાર વણુઠઉ–વિનષ્ટ વકી ગયેલું વનવાગરી–પારધી વનડિ–વેરાન વયર વહઈ-વિષાક્ત વરતંત-વૃત્તાંત વાઉલું–વેરાન વાટલૂ-ગળાકાર, વર્તુળ વિક્યા–નિંદા વિગૂચણસમસ્યા વિણસ–વિનાશ વિનાણુ-વિજ્ઞાન
વિમાન-ઊંચું વિરૂઉ–વર વિલમ્મી-વળગી વિસૂલા–લુબ્ધ વિવસા–વ્યવસાય વિષાણુ-વિષાદ વિસન-વ્યસન વિહાઈવહાણું થતાં વિઝ-વિધ્ય પર્વત વાટિઉ–વીંટળાયેલા વીરિજ-વીર્ય વીતા-વિશ્વાસ વીસસી-વિશ્વાસઘાત વલવા-વળાવિયા વેધ–છિદ્ર વેધક–વિંધાયેલો સકાર–પુષ્કળ, સહકાર સખર–સુંદર સઠાણુ–સુંદર સહણ–શ્રદ્ધા સદહિ-શ્રદ્ધા રાખવી પાણ-સબળ, પ્રાણવાન સોપ–આપવું સયલ-સકલ સરસિ–સમૂહ સરેડ–ખૂબ સવિનાણ-વિજ્ઞાન સસઈ-શ્વાસ લે. સંઘેડુ–સંઘ સંદેહડા–સંશય સંવરીય-સંવરણ અટકાવવું
For Private and Personal Use Only