________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
•૨૫
કવિ સહજસુંદરની રાસતિએ પાલીઈ પણિ જાતિ તપનુ, ગર્વ હઈડઉ નવિ ધરુ, ગ્રહી અણસણ કાલ કીધુ, સુર થઈ વલી અવતરિઉ, ધરિ નટાવા તેહનઈ જેહ પ્રિયા માહરી, અવતરી તેહ પૂર્વ તણી પરણી, એહ ઘરણી મઈ કરી. સાધીઈ સાધી કાજસુ આપણુ એ, લાધુ એ લાધુ એ નર ભવસાર કિ, ; વલી વલી નહી જુ પામિઈ એ, હીઅડલઈ હીડલઈ જાણી એહ કિ. સાધિઈ કાજસુ
આપણું. આપણું સાધુ કાજ રૂઅડાં, સીલ સમકિત પાલીઈ પ્રમદ પાંચઈ અંગથી ? દૂરિ પરિહાં ટાલીઓ, ઊતરુ ભવપાર ૫, જઉ મુક્તિ માનિનિ જઈ વરુ, ઈમ કઈ કવિઅણુ સુણઉ ભવીઅણુ અણુ ધમ મેટુ અણસ. ૨૭ નિસુણી અ નિસુણી આ વાણી રૂડી એ, ઘણ જણ ઘણુ જણનઈ વૈરાગ કિ, વૈરાગીથી આ સાંચઈ એ, રાયચુ રાયતુ નટાવી તાસ કિ, નિસુણી રૂઅડી એ.
.૨૮ રૂઅડી વાણી ખરી જાણી, દૂઆ બે જણ કેવલી, જસ નામ લેતાં મુગતિ કેરાં, પામી જ સુખ વલી, સંવત પનર કરિઉં સતરિ,
For Private and Personal Use Only