________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
13
ઈલાતિપુત્રરાસ
નચાવીઉ તે ચંગ ચુપટ, નારિ સાથિ દિન ગમઈ, માયણ રાજા તણઈ પૂરિ, ભગિ ભગિઈ
રમ, તિહાં થકી પરદેસિ ચાલાઆ, આવિ આઘેના
તટિd, ભૂપાલ આગલિ વિવાહ પરિ જે કરઈ નાટક
ઊલટઈ. વાંસડા વાંસડાં બાંધી ઊપરિઈએ, ઇણી પરિ ઇણી પરિ ચડિઉ ઊરર્કિ ખડગ ખાંડાં કરિ ઝાલીઆ એ, સૂઈ એ ઝૂઝઈ એ સમરઈ એહ કિ, વાંસડાં બાંધી ઊપરિ એ. સીસ ઊપરિ થાલ મણિ મઈ ભરીની સિઉં કરી, વાજિત્ર વાજઈ હd આગા જઈ, ધમકઈ
નવી, સદ્ધ લોક રજિઉ દાન દેવા, રાય નાપઈ તે કસિઉં, ભૂપાલ નિરખી દેવ સરિખી નારિ ઊપમનિ વસિઉં. રાજન રાજન જાણુઈ એહ પડઈ એ, તુ મન તુ મન સરિસિઈ કાજ કિ, વલી વલી એ વખાણું તરુ કલા એ, ખેલન ખેલન પુનરપિ એહ કિ, રાજન જાણુઈ એહ પડઈ એ.
એ પાઈ એ જાણઈ કૂડ બેલઈ કલાટાપિઉ
અભિનવી, સિરિ દંડ ધારી શુચી સારી ધાડા ઊપરિ નર કરી, બે હથિ બાલ ચક્ર ચલવઈ, સાત પ્ય ચિહુ દસિ કરાઈ
ઘૂઘરી
૩
For Private and Personal Use Only