________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જવવામી રાસ
૩૭
-
૩૮
કરવું
વિવાહલું, કરિવુ નહી અવિલંબ. તુજ નામઈ મન ઉલ્હસઈ જિમ વરસાતિ કદંબ આક તણાં ફલ કુણુ ભખઈ, જિણિ હો ચાખ્યા અંબ. વિરહ-દાવાનલ
ઉલ્લવણ, દરિસણ જલ ન માલતિ, તિણિ કારણિ મુઝ દેખવા, દોઈ આંખડી તપતિ. જવ લગઈ તું શ્રવણે સુણી, તવ લગઈ લાગઉ વેધ; આશા તરૂઅર મોરીઉ ગરિ મ કરિસિ છે. ઘરપુર છાંડી તપ તપુ, એક મુઝ તારું ધ્યાન; દુખદાધા અહ પાલવું, દિઉ અહ જીવિતદાન. નારી દીસઈ નવનવી, અનઈ મિલઈ સહ રાહ; પણિ જે તુઝસિવું મન મિલઈ તે ન મિલઈ અવરાહ. કેઈલ સમરઈ અંબ વણ સમરઈ વંજગ છંદ, તિમ સમરું ગુણ તારા, જિસિઉ ચકરી ચંદ.
ડિ ઘણુઉં સમજાણ, ઘઉં કહસિક કાજ, ચતુર હયઈ તે પ્રીછસ્થઈ મુઝ તુઝ દીઠ રોજ.
•.૪૦
•....૪૧
...
૨
•••૪૩
For Private and Personal Use Only