________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
••૩ર.
•.. ૩૩
સાર.
.....૩૪
ઇરિયાવહીવિચારરાસ
ભૂમિ જલાદિકનું વૃદ્ધિ થાય, નહિતરિ દિન દિન જે કરમાય, નાગરવેલિ માનવ પરિ કલા, તિલવટિ મેદધિ ષલ ડેહલા. તે પૂરઈ લકુલ જિ હોઈ, આહાર તણુઉ મેલાપક જે,
ખે વયર ઘણું છઈ લોઈ ઈક ઊપરિ ઈક ઊગઈ સોઈ તરૂઅરિ તું જે બહુલા રોગ, ઉદરવૃદ્ધિ રસ પંકર સોગ, t સોક ઉચ્ચા ફલફૂલ વિકાર, આઉખાનાં બંધણ આચારંગિ પઢમ સુય ખંધિ, મહિલા અધિય ન તણી જિહાં સંધિ, જીવ તણ જે સયલ વિચાર, તિણિ કારણિ કહે બેલ વિચાર. કેક હિસ્ય એ જો છઈ જવા છેદન કરતાં ન કરઈ ટીવ, ઊઠી નાસઈ નહી તે કિસ્યઉં, ઇક મૂરખ મનિ એહવઉ વસ્યઉં, તુ તિહાં ઊતર દેવું ઇસ્યઉં, અવયવ કર પય મુખ નહી કિસ્યઉં, રણ નાસણ નહી તે ભણી, પણિ વેદન છઈ ગાઢી ઘણું. જિમ બહિરુબેબડ આંધલું મુખિ મૂંગુ ટૂંકુ, પાગલ વાઈ થંભિઉ અંગે પાંગ વલી, રહિલ ગેલા મારઈ કુટઈ જ ઊચકઈ તઉ રોઈ નામી નવિ સકઈ,
••• ૩૫.
...૩૬
'પરિ
તગ,
...૩૮
For Private and Personal Use Only