________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
•• .૬૧
નસારકુમારરાસ
નાલીઅરી નાંખી અનલિ, વનવાડી કીધી સવિ ધૂલિ.
હાકિઉ થાકિઉ ધાઈ ધીગ, કિમઈ ન વસિ આવઈ માતંગ, માલી વચન ઈસિવું સાંભલી,
ભટ સેવે ઊઠયા ખલલી. વાધિણુ વાધ અનઈ ચીતરા, કીધા સજઝ સ ઇતરા, ઢમ ઢમ ઢમક ઢલકઈ ઢેલ, ઊડ્યા સહુ ડબરવંતા બેલ.
ભૂપતિ કે પાનલ ધમહ ધમિલ, ચંચલ ચપલ તુરંગમ ચઢિ8, દીઠઉ રાય થયું અસવાર
કુમર જઈ નિઈ કીધ જુહાર. આપું તાત મઝ બીડું આપિ, મયગલ મદ હસિઉં કર થાય, એમ સૂણી નૃપ હરબિઉ ચિતિ, નિજ ભુજબલ સાયર કમરતરંતિ.
નૃપ આદેસિ કીધ પ્રિયાણ, હીયહીસારક હુઆ નિસાણ, હાથી દીઠઉ કમલ ગુડંતિ,
તતક્ષણ મં િવલ ઘાનંતિ. હું હું કાર પચાયંઉ જસઈ, મુખ વાલી જોઈ ગજ વિસઈ, મયગલ મય મgઉ મલપતુ, ધુબડ ધીરંત ધાયુ ધસમસુ.
આગલિ પાછલિ ફરિ ફરિ ઈમ, ધૂમણિ ઘણુ ઘાલિક ઘુમધુમઈ ભરિ ભરમિ ભમાડિઉ ઘણુ, કુંઅર બલ દાખિ આપણું.
•••૬૭
For Private and Personal Use Only