________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમતપાગચ્છાચાર્યવિમલશાખીય
શ્રી જ્ઞાનવિમલસૂરીશ્વરકૃતઃ બારવ્રતગ્રહણ(ટીપ) રાસ.
| દુહા | પ્રણમી પ્રેમે પાસના, પદપંકજ અભિરામ; નવનિધિ દ્ધિ સિદ્ધિ સંપજે, જેનું સમરે નામ ૧ ૧ / સમકિતમૂલ જે વ્રત ધરે, તાસ જન્મ "પ્રમાણ; ઈગ ટુ તિ ચઉ પણ અણુવ્રતી, યાવત દાઇડદશ માન | ૨ | જિમ ગુરૂમુખથી કીજીએ, બારવ્રત ઉચ્ચાર; સંક્ષેપે તિણિ વિધિ કહું રાસબંધ સુખકાર
H ૩ || છે ઢાળ ૧ લી .
(લલનાની દેશી સારંગ રાગે.) પ્રથમ નમું અરિહંતને, ચઉતિશ અતિશયવત લલના; દેષ અઢાર ન જેહને, ગુણ અનંત ભગવંત લલના પ્રથમ કા પ્રાતિહારિજ આઠશ્ય, શાભિત છે જસ દેહ લલના; પાંત્રીશવાણગુણ ભલા, ચાર નિખે જેહ લલના પ્રથમના પા સૂલ અતિશય ચ્યારે ભલા, અરિહંતના ગુણ બાર લલના; ત્રિભુવનને ઉપકારથી, મેક્ષતણું દાતાર ના પ્રથમ દા એહવા દેવને આદરૂં, અવર ન આણું ચિત લલના;
ગુરૂ વલી જે અણગાર લલના ગુણ સત્તાવીશને ધરે, નિર્દષણ ૯ આહાર લલના પ્રથમ ના શુદ્ધકથક નિલોભિયા, પંચાંગી પરમાણુ લલના; સમયમાનેં સંયમતણે, ખપ કરે ચઢતે ધ્યાન લલના પ્રથમ મા ૮. ગુરૂબુદ્ધિ તે આદરૂં, અવર ન આણું ચિત્ત લલના; કેવલ દ્રવ્યલિંગી પ્રતિ, નમ તુ જયણાનિમિત્ત લલના પ્રથમ કા
૧ દઈ દશ એટલે બાર.
For Private and Personal Use Only