________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) સમકામે થાય, વીસવસ સાવધાન
_ ઢાલ ૩૨ મી II (આજ સખી મન મોહન–એ દેશી.) તવ સેહમાગણધર કહે, સહુને હિતકામે; મષભદત્ત આદે કરી, નિસુણે શિરનામી ૫
એ દુષ્કર આલખવું, વચ્છ ! દુષ્કર ધરવું; વિણ પ્રવહણ નિજબાહયું, જલનિધિનું તરવું | ૧૦ | પંચમહાવ્રત પાળવા, નિતુ ત્રિકરણશુદ્ધિ દશવિધ ધર્મ આરાધો, મન ઋજુતા બુદ્ધિ . ગ૭૫રેપર ચાલવું, અહનિશ ગુરૂસેવા; ગુરૂઆણુ નિત ધારવી, જિમ મીઠા મેવા
I ૧૧ છે વિનય વિવેક કરી ઘણે, ગુરૂછ્યું મન મેલી; તત્ત્વ હિતાહિત વાતશ્ય, નિજ મનડું ભેલી છે વચને સતેષે સહુ, જિમ જલધરધારા; ગુરૂમનડુ રાજી કરી, લહે આગમપાશે
# ૧ર છે. સમુદાણવૃત્તિ કરી, જે એષણશુદ્ધિ; પ્રાસ લીયે દેહ ધારવા, નહી લપટબુદ્ધિ છે અમિલતે ઉણે નેહે, મિલે ગર્વ ન ધારે; સહસપી સમતા ધરે, અંગિત આકારે
B ૧૩ + સર્વ સહે પૃથવીપરે, એ લક્ષણ ધરવું; પ્રવચનમાતા આઠ જે, તસ ચિંતન કરવું | ગ્રહી પ્રસંગ કરવો નહી, સાવઘ ન કહેવું
૧ ધનની અપેક્ષાવડેકરી ઉત્તમકુળમાં તથા અધમકુળમાં ભીક્ષામાટે પર્યટન કરે તેનું નામ સમુદાની ગોચરી કહેવાય છે એવી રીતે શ્રીદશવૈ. કાલિકસૂત્રવૃત્તિમાં કહ્યું છે. અહિં ઉત્તમકુલ એટલે ઘણી ઋદ્ધિવાળા ઘર તથા અધમનીચકુળ એટલે ધનવિનાના દરિદ્રિના ઘર સમજવા પણ અધમ અને નીચ શબ્દથી નીચજાતિવાળા ગ્રહણ કરવા નહિ કેમકે શ્રીદશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કેવદિ
વિરૂ ઇત્યાદિ પ્રતિષિદ્ધ કુલ ન પ્રવિશેદિતિ તાત્પર્યમ. ૨ ડાળીઓ. ૩ ઉણો એટલે દુહવાય નહિ મનમાં ખેદ ન ધરે.
For Private and Personal Use Only