________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( રર )
| દુહા | તવ ત્રીજી વટકી કહે, પદ્મસેના તિહાં બેલ; એ પ્રીતમને પ્રીછીએ, ડહાપણ વચન નિટોલ વાયસ હાલીની કથા, કરતાં ના લાજ; પ્રાંહિ ઉત્તમ નીચના, ને કહે મધ્યમ કાજ + ૨ | જાણાંછાં એ સમઝના, વણથકી વરાગ; દિન દિન વધતો થાઇ, ગાશે સંયમ ફાગ
|| ૩ | કાચી પાંખે પંખીયાં, ઉડ્યાં ન લહે સુખ; તિમ જે કાચા ધમને, તે પામે બહુ દુ:ખ ધર્મ ધમ કહેતાં થકા, નવિ જાણે પણ મર્મ; દૈવે દુષ્યાની પરે, માને સઘલ ભમર
૫ ૫ | વિણ સમજ્યા ચૂકે નરા, બેહુ ભવકેરાં કાજ; જિમ રાણી વિહું નર થકી, ચૂકી છડી રાજ. તવ પ્રભવ કહે તે કહો, કુણ રાણી દૃષ્ટાંત; "વેધક વચન કરી કહે, જિમ તુમ માને કેત
છે ઢાલ ૧૫ મી |
શારત બુદ્ધદાયી–એ દેશી. રાજગૃહી નયેરે, નિવસે એક સેનાર; જજર તસ અભિધા, તેહને સુત એક સાર છે. તરૂણે તે એક પર તરૂણી અતિ સનેહ,
કુલટા પરનરસું વિલસે તે નિગેહ; ટક–નિજ ગેહે તે સસરો જાણે, પણ સુત વાત ન માને;
એક દિન સસરે પશુ રમતાં, ઉર લીધાં છાને છે તરૂણી જાગી કંત જશું, જુઓ સસરે થયે કામી; લાજ ઠામે કિમ આવે નહિંતર,ઈમ કીમ ચાલે ઘર સામી ૧૮૧ તવ કુલટા ભાસે સસરે દીયું કલંક, તો પીજ કરીને દૂર કરૂં નિજ વંક; સચવાઈ દેવી આગલે લેકસમક્ષ, ૧ વીવધ ઇત્યપિ ત્યાં વિવિધ એટલે ભારેવયન તથા વિવિધ ઇત્યપિ. ૨ નેપૂર ઝાંઝર.
For Private and Personal Use Only