________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિન કામિની અમ સમી, નવિ મલશે ફરીવાર પ્રીતમજી ધીરવિમલકવિરાજને, નય કહે એમ વિચાર પ્રીતમજી ગાલા
A ઇતિ બગપામર દુવ્રત ચતુર્થ સઝાય છે
| દુહા પ્રત્યુત્તર જંબૂ કહે, સુણ સુંદરી સુવિનીત; તે તે હાલી દુ:ખ લો, એહ સુખને પરતીત ( ૧ ૧ જે એહ સુખના લાલચી, તેતે દુખીયા હેય: એહ કથા સાચી કહી, નિલભે સુખ હોય શાન સમાન કે ધન નહી, સમતા સમ નહિ સુખ; જીવિત સમ આશા નહી, લેભસમ નહિં દુઃખ ૩ | આશા સમ બંધન નહી, સ્ત્રી સમ કેઇ ન જાલ; વિષય સામે કે રિપુ નહી, મિથ્થા સમ નહી આલ છે જ ! વાયસ પરે લોભી હુઈ, તે પામે અનાથ; હું સુખી સોભાગીયે, સવિ કાજે સમરથ કહે તે વાયસ કુણ હતો, પૂછે નારી વાત; પ્રભો પણ તિહાં સાંભલે, કહે જમ્ અવદાત
_| ઢાળ ૧૨ મી ! બેલીડા હસારે વિષય ન રાચીએ–એ દેશી. વલતું જબ ઉત્તર ઈમ ભણે, સુણજે એહ જવાબ વાયસ સરીખે હું લેભી નથી, જિમ લહું પશ્ચાત્તાપ વિષય ન રાચરે પ્રાણુ આપણુ, વિષ સમ વિષયવિકાર, વિષ ખાધાથી મરીએ એક ભવે, વિષય અનંતીવાર વિવાદ ભરૂઅરછ નયરે તીર નદીતણે, મૃતગજલેવર એક પડીયું દેખીર આમિષ લાલચી, પંખી મિલીયા અનેક વિવાલા ઉડે બેસે ગમનાગમન કરે, પંખી વિવિધ પ્રકાર; વાયસ મિલીયારે કેલાહલ કરે, “દ્વિજ જિમ સત્રાકાર વિગલા તિહાં એક વાયસ આમિષ લાલચી, પેઠે અવમદુવાર;
૧ પડઉત્તર ઈત્યપિ. ૨ કાગડે. ૩ ઝેર. ૪ માંસ. ૫ બ્રાહ્મણ જેમ દાનશાળામાં કોલાહલ કરે તેમ છે ગુદાદ્વારથી પ ઠો.
NON
For Private and Personal Use Only