________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) મધુબિંદુ પરે ઈહલેક સુખને, લાલચી તે ભવ ફિરે છે, તેહ ભણી પ્રભવા જૈનધર્મ, પ્રાણીઓ શિવસુખ લહે;
કવિરાજ શ્રી ધીરવિમલ સેવક, નવિમલ ઉપનયકહે રા A ઇતિ જબૂદષ્ટાતાધિકારે મધુબિંદુ પ્રથમ દષ્ટાન સઝાય: .
રા
| | દુહા છે પ્રભો કહે જબ પ્રતિ, પુત્ર કલત્ર પરિવાર; ભર યોવનમાં મૂકતાં, નહિ ઉત્તમ આચાર પ્રભવા! નિયતિ આપણે, મિલીએ સવિ પરિવાર; સુખ સુહકે વિહેચી લીઈ ન કરે દુ:ખ ઉદ્ધાર પર ઇમ જોતાં સંસારમાં, થયા સંબંધ અપાર; એકેકા પ્રાણી પ્રતિ, જિમ નાતર અઢાર કહી દાખે તે મુજ પ્રતિ, કિમ સંબંધ અઢાર; પૂરવઠુત દૃષ્ટાન્ત જે તે કહે બ્રકુમાર
| ઢાળ ૯ મી .
એકવીશાની દેશી. મથુરાપુરીરે કુબેરના ગણિકા વસે, મનહરણી રે તરૂણ ગુણથી ઉદ્ભસે; તિણે જા રે યુગલ એક સુત ને સુતા,
નામ દીધું રે કુબેરદત્ત ને કુબેરદત્તા લૂટક–મુદ્રા અલંકૃત વસ્ત્ર વીંટી, યુગલ પેટીમાંહી પ્રહાઉ;
એકરાતમાંહિ નદી પ્રવાહે, તેહ યમુનામાં વહીવું જ ૌરીપુરે પરભાતે શેઠ, સંગ્રહ્યાં વહેંચી કરી; એક પુત્ર અપર પત્રિકા ઈમ, વાધતા હર્ષ કરી પા બેહ શેઠે રે ઉત્સવ કીધે અતિઘણે, કમયોગે રે મિલી વિવાહ બેહતાઃ
શારી પાસે રે રમતાં બેહું મુદ્રા મળી,
નિજ બંધવ રે જાણીને થઈ કુલી . લૂક–આકુલી થઈ તવ બેહેન મનમાં, વિષયથી વિરમી સહી;
૧ અને ઈયપિ. ૨ શારી સોગઠાબાજી,
..
-
-
For Private and Personal Use Only