SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir titહા ( ૧૨ ) એ જસ માટે આજનેરે, ચઢશે તારે શીશરે ધરમી: પંચસયાને ઘાત કરી દીક્ષા લીવે છે કરમી પદઘાટણ અવસાણી, દય વિદ્યા મુજ પાસે સારી; તે લેઈ એક દિયે થંભણી જે તાહરી; જન્ કહે એક માહરેરે, ધર્મકલા મનમાંહિરે રૂડી, અવર ફવિદ્યા એ સવિ છે મુડી છોડી કંચન કામિની રે, લેઈશ સમભારે વિહાણે, તે તું પ્રભવા સાચ કરી જાણે, અણપતા કામોગનારે, જીવ અછે સંસારરે સલા; કપટપણે ધર્મ આચરે જિમ બગલા જિમ મંજરી દૂધનેરે, દેખે પણ નવિ કલાઠિરે દાત; તિણિયરે ભેગછે દુ:ખને સંઘાતિ, પ્રભવાને પ્રતિબેધવારે, કહે જબ દષ્ટાંતરે વારે; નવિમલ કહે સાંભળો છેતારૂ Ill કહે જબૂ પ્રજાવા પ્રતિ, એ સુખ કેહે માન; સુરલેકે સુખ મેળવ્યાં, પુણ્યતણે અનુમાન ધન જીવિત વિષયાદિકે અણુપતા સવિ છવ; ચિહું ગતિમાંહિ એણપરે, ફિરતા રહે સદૈવ એ સુખ મધુબિંદુય સમા, દુ:ખદાયક છે અંત; કહે પ્રભ મધુબિંદુને, મુજ દાખે દષ્ટાંત I ઢાળ ૮ મી. છે રાગ–દઈ દઈ દરિસણ આપણે–એ દેશી. સુણ પ્રસવા જમ્ કહે, મધુબિદુ દષ્ટાત; સારવાહશું ચાલીએ, અરથી નર ગુણવંત છ In સરક–ગુણવંત એક નર પંથી ભલે, પણ અટવીરૂપએ; મયમા કંજર હણણ ધાય, દેખી પછઠ કૂપએ . વલગીઓ વટની શાખે તે નર, દીઠા અધ દેય અજગરા; ૧ તાલેદ્દઘાટિની તથા અવસ્થાપિની એ બે વિદ્યા છે. ૨ પ્રભાતે. a લાકડીને ધાત. ૪ ઠામ ઇત્યપિ. ૫ મન્મત્ત. ૬ નીચે. For Private and Personal Use Only
SR No.034241
Book TitleJambu Swami Ras Tatha Bar Vratni Tipno Ras
Original Sutra AuthorN/A
AuthorKeshavlal Premchand Modi
PublisherShakarchand Kalidas Mehta
Publication Year1918
Total Pages99
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy