________________
૭૧
મગળવાર–ગુરૂવાર–રવીવાર—ન દા તિથી ૧-૬-૧૧ ભદ્રા તિથી ૨-૭–૧૨ મૂળ–અનુરાધા-મૃગશીર્ષ -શ્રવણ-મધા-સ્વાતી-હસ્ત-ચિત્રા ઉત્તરાધા.-ઉત્તરાષાઢા-ઉતારા ભાદ્રપદા–રેવતી–આર્કા–રાહિણી–પુનસુ-પુષ્ય-પૂ. ૬ા.-પૂ. યા.-પૂ. ભા. ગર્ભાધાન સંસ્કારમાં કહેલી લગ્ન શુદ્ધિ શુકલપક્ષમાં સીમંત સંસ્કાર કરવે
मूलत्रये सौम्यचतुष्टयेच हस्तत्रये चाजपदात्रये च मैत्रोत्तरा विष्णुमघादिनेर्के कुजे गुरौ पुंसवनं हिताय
મૂળ-પૂ. પા.-ઉ. યા.-મૃગશી-આર્દ્રા-પુન સુ-પુષ્ય-હસ્ત-ચિત્રા સ્વાતી-પૂ. ભા.—ઉ. ભા.-રેવતી-અનુરાધા-ઉત્તરા ફાલ્ગુની શ્રવણ મધારવી—ભૌમ-ગુરૂવારે પુંસવન સીમંત હિતકારક છે.
विशाखा भरणी चैव ज्येष्टा सा च कृत्तिका नक्षत्रपंचकं त्याज्यं सीमंते नारदेो मतः
સીમતમાં વિશાખા-ભરણી—જ્યેષ્ટા આશ્લેષા—કૃત્તિકા એ પાંચ નક્ષત્રો શિવાયના સઘળા નક્ષત્રા શુભ છે એવા નારદઋષિના મત છે.
सीमंतं प्रथमे गर्भे चतुर्थे मासि शस्यते
षष्ठे चाष्टमसप्ते च नवमे च कुलक्रमात्
"C
સીમત સંસ્કાર પ્રથમ સ્ત્રી સગર્ભા થાય ત્યારેજ કરવા, દરેક વખતે નથી ” અને તે ચતુથ-પ-અષ્ટમ-સપ્તમ-નવમમાસમાં કરવે. પોતાના કુલાચાર હોય તે મુજબ કરવે
Aho! Shrutgyanam