________________
मसुरिकाविद्महेमताम्रमारतवस्त्रं करवीरपुष्पन् गोधूममारक्तवृषं गुडंच दानं प्रदद्यात् कुजतुष्टये व २७
મંગલનું દાન-મસુર, પરવાળુ, સુવર્ણ ત્રાંબુ, લાલ વસ્ત્ર, કરેણાનું ફૂલ, ગોધૂમ (ઘઉ) લાલરંગને બળદ, ગોળ મંગળની શાંતી માટે દાન આપવું.
आनीलवस्त्रं गुडहेममुद्गं गारुत्मरलं करिणो रदं च दासीच मेषो हरिताभवस्त्रं कांस्यं च रूप्यं कुसुमं बुधाय २८
બુધનું દાન–નીલ વસ્ત્ર, ગોળ, સુવર્ણ, મગ, પાનુ, હાથીદાંત, દાસી, બકરા, હરિતણું (પિપરીયા)નું વસ્ત્ર, કાંસુ, પુ. (પાનું પુષ) એ બુધનું દાન છે. આ લોકમાં (વિન્દ્ર તિમવ) એ દ્વિરુક્તિ છે. માટે આ જગ્યા પર બીજો પાઠાંતર હોવો જોઈએ અથવા લીલું વસ્ત્ર નહિ તે પિપરીયા રંગનું વસ્ત્ર એવો ભેદ સમજો.
आपीतधान्यं च सुपीतवस्त्रं सुपुष्पकं शर्करया हरिदाम् लसत्तुरंग लवणं प्रदद्यात् दुष्टस्य तुष्टयै खलु वाक्पतेश्च २९
ગુરુનું દાન–પીલું અન્ન (ચણાની દાલ, પીળું વસ્ત્ર, પોખરાજ સાકેર, હળધર, ઘડે સૈધવ મીઠું, ગુરૂને પ્રસન્ન કરવા માટે દાન કર્યું છે.
चित्रं वस्त्रं तंदुलान् वज्ररत्नं सर्पिः स्वर्ण रूप्यकं श्वेतवाजी गौरांगीगां वस्त्रयुक्तां सदुग्धां दद्याच्छांत्यै भार्गवे सत्फलेप्सुः ३०
પચરંગી વસ્ત્ર, તંદુલ, હીરે, ઘી, સુવર્ણ, રૂપું, વેત ઘડે, કતારગની ગાય, ગાયનું વસ્ત્ર-“દુધવાળી ગાય” શુભ ફળની ઈચ્છા રાખનારે શુક્રનું ઉપર મુજબનું દાન કરવું.
Aho ! Shrutgyanam