________________
સુર્યપુરમાં નિવાસ કરનારા બાળકના સુખને માટે ઉપર પ્રમાણે બાર રાશિના ઉદયમાનની ઘટિકા-પળ લખ્યા છે. સૂર્યપુરના ઉદય માન નીચે પ્રમાણે છે. એ. એ. ૨૩૧ સુર્યપુરની અક્ષભા ૪-૪૪ દેશાંતર ૪૦ ધન 9. કુ. ૨૬૧ ચરખંડા ૪–૩૮–૧૬ પલાંતા દક્ષિણ ૨૧-૩૦-૬ મિ. મ. ૩૦૭ અક્ષકણું ૧૨–૫૪–૦ લંબજ્યાં ૧૧૧-૩૮–૫૪ ક. ધ. ૩૩૮ પરમજ્યા ૧૨૦ પરમક્રાંતિ ૨૪ સિં. વ. ૩૩૭ નવીન મત પ્રમાણે સૂર્યપુરની અક્ષભા ૪-૩૮ છે પરંતુ ક. તુ. ૩૨૫ સાયન મેષ સંક્રાતિને દિવસે મદયાહે શંકુસ્થાપન
કરી જતા અક્ષભા –૪૪ મળે છે.
ય ત્યાબાઇ.” जंभारातिपुरोहिते हरिगते सुप्ते विपक्षे विभौ याते धर्मघृणौ धनुः शफरयोनष्टे तुषारविषि ॥ अस्ते भार्गवजीषयोः कुदिवसे मासेधिके धृतो व्याघातव्यतिपातविष्टिषु हित कार्य न कार्य बुधैः १ સિંહના ગુરૂદેવશયન-“આષાઢ સુધી એકાદશીથી કાર્તિક સુદિ એકાદશી પર્યત” ક્ષયપક્ષ “તેર દિવસનું પક્ષવાડીયું” ધનાર્ક મીનાક, નિર્બળચંદ્ર, ગુરૂ શુક્રને અસ્ત કોગવાળા દિવસે–અધિક માસ-વધત-વ્યાધાત-વ્યતિપાત–વિષ્ટિમાં શુભ કર્મ પંડિતાએ કરવા નહી. જો કે ધનાક મીનાકમાં ગુજરાત વગેરેમાં લગ્નાદિ શુભ કર્મો કરતા નથી. તેમજ દક્ષિણ દેશમાં વિવાહાદી શુભ કર્મો કરે છે. ज्योतिर्षि दाभरणे विवाहप्रकरणे *लो. ८० ८३.
Aho! Shrutgyanam