________________
३४५
जगन्मोहनेऽष्टकवर्गाध्याय उपनयनं विप्राणां गोदानविवाहमंगलादीनि कुर्यादबलबति चंद्रे जीवे चंद्रे रवौ च नियमेन १४७
બ્રાહ્મણ વિગેરેએ ઉપનયન, ગાદાન-કેશાંત, વિવાહાદિ મંગળ કૃત્ય ચંદ્રબળ જોઈને કરવા, અને ગુર–ચંદ્ર-સૂર્યનું બળ પણ કાર્ય પરત્વે મુખ્ય છે તે જોઈ તેમાં તે કર્મો કરવાં. (૧૪૮)
अथ ग्रंथालंकारः श्रीसूर्यपुरवास्तव्यो रैवशातीयभूसुरः जीवरामाभिधः ख्यातो ज्योति शास्त्रविशारदः तत्सूनुनातिनम्रण अंबारामेण धीमता मुहूर्तसंग्रहाख्योऽयं कृतो ज्योतिर्विदर्दा मुदे पंचांगाद्रिधरा १७६५ संख्ये शालिवाहनवत्सरे
भाद्रकृष्णप्रतिपदि शनौ संपूर्णतामितः इतिश्रीसूर्यपुरनिवासिरैकशातीयदेवशवर्यजीवरामात्मजेन अंबारामेण विरचिता मुहूर्तसंग्राहः समाप्तः ।
સૂર્યપુર (સુરત) માં રેવ જ્ઞાતિના બ્રાહ્મણ, તિઃ શાસ્ત્રમાં વિશારદ જીવરમ નામે પ્રસિદ્ધ હતા. તેમના પુત્ર અત્યંત નમ્ર, બુદ્ધિમાન અંબારામે આ મુહૂર્ત નામનું પુસ્તક તિષિએની પ્રસન્નતા માટે રચ્યું છે. શાલિવાહન શાકે ૧૭૬૫ માં ભાદ્રપદ વદી પ્રતિપદા શનિવારે આ પુસ્તકની રચના સંપૂર્ણ કરી હતી.
Aho ! Shrutgyanam