SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ लिंगं चैवाचितं दृष्ट्रा देवतानां विशेषतः अर्थलाभो भवेत्तस्य बुद्धिर्वा विपुला भवेत् उरगेो वृश्चिकेो वापि जलौका यदि दृश्यते विजयं पुत्रलाभं च धनलाभ विनिर्दिशेत् यस्तु मध्ये तडागस्य भुंजीत घृतपायसम् rasपद्मिनी तं विद्यात्पृथिवीपतिम् अंतरायेण वेष्टते ग्रामं वा नगरं यदि ग्रामे मांडलिका राजा नगरे पार्थिवो भवेत् ૩૪ જેને સ્વપ્નામાં શૃંખલા બંધન અથવા બાહુ પાસથી બંધન થાય તે તેને પુત્ર લાભ અથવા પ્રતિષ્ઠાના વધારા થાય, દેવતાઓ, ગુરૂ, ગાય, પિતૃદેવ, કેાઈ મહાત્મા સ્વપ્નામાં આવી કાઇ પણ કહે તે તે સત્ય છે એમ નિશ્ચય માનવે. જો સ્વપ્નામાં ઝાડના વેલા છેદતા જોવામાં આવે તે પ્રીતિ થાય, ગેાધૂમ જોવામાં આવે તે ધન લાભ, જવુ જોવામાં આવે તે જય થાય. સરસવ જોવામાં આવે તેા લાભ મળે. દહીની પ્રાપ્તિ થાય તે અ` સિદ્ધિ, ધૃત લાભ થાય તે કાર્તિને વધારે, તેલ મળે તે કલેશ થાય, અને દહી ભક્ષણ કરવામાં આવે તે યશ વધારે. જો સ્વપ્નામાં કાર્પાસ, છાસ હાડકાં, શિવાયની કાઇ પણ શ્વેત વસ્તુ જોવામાં આવે તે તે ઘણીજ શુભ સમજવી, અને ગાય, અશ્વ, હાથી, કુટુંબી સિવાયની કાઈ પણ કૃષ્ણ વસ્તુ લેવામાં આવે તે! તે દુઃખ આપે. જે સ્વપ્નામાં કાઈ પણ દેવની પૂજા થતી હોય જોવામાં આવે તે ધન લાભ અથવા બુદ્ધિના વધારા કરે જે સ્વપ્નામાં સર્પ, વિષ્ણુ, જલે, Aho! Shrutgyanam મા ३१ ૨ ३३
SR No.034208
Book TitleMuhurt Sangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal Sharma, Krishnashankar Keshavram
PublisherJagannath Parshuram Dwivedi
Publication Year1930
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy