________________
૩૦૦
જે કદાચ ગાય, વૃષભ, હાથી, પ્રાસાદ–દેવ મંદીર અથવા રાજમહેલ, પર્વતની ટોચ, વનસ્પતિ, ઉપર બેઠા એવું સ્વપ્ન થાય શરીર પર વિષ્ટાને લેપ થાય, રૂદન, મરણ, અગમ્યાગમન થાય તે તે સ્વપ્ન શ્રેષ્ટ સમજવું. જે સ્વમ પુરૂ થતા રાજા, હાથી, અશ્વ, સુવર્ણ, વૃષભ, ગાયને જુવે તે તેના કુટુંબની વૃધ્ધિ થાય છે. જે સ્વપ્ન પુરૂ થતાં તાંબૂલ, દહીં, વસ્ત્ર, શંખ, મોતી, ચંદન જાતિ પુષ્પ, બોરસલીનું પુષ્પ, કંદ (ધોળીયા) પુષ્પ જુવે તે તેને ધન લાભ થાય છે. જે સ્વમામાં પિતે દુધવાળા, અથવા ફળવાળા, વૃક્ષ પર ચઢે તે એમ સમજવું એનું અર્ધ લાભ સૂચવે છે. (૪-૭)
आम्रनिंबकपित्थेषु अन्येषु फलवत्सु च । फलिते च फलं विद्यात् पुष्पिते बुध्धिरुत्तमा प्रासादस्थः पयो भुक्ते समुदं तरते नरः अपि दासकुले जातः सोपि राजा भविष्यति दीपमन्नं फलं पद्म कन्यां छत्रं तथा ध्वजम् स्वप्ने यो लभते मंत्रं यश्चितयति तध्रुवम् मनुष्यानां तु मांसानि स्वप्नांते यश्च भक्षयेत् हरितानि च पक्वानि शणु तस्यापि यत्फलम्
આમ્રવૃક્ષ-લિંમડેડ અને એ શિવાયના બીજા ઝાડે પૈકી કોઈ પણ ઝાડ ફળવાળું જોવામાં આવે તો ફળ શુભ મળે, અને પુષ્પવાળું ઝાડ જોવામાં આવે તે ઉત્તમ બુદ્ધિ થાય. જે પ્રાસાદપર બેસી દુધ પીએ, સમુદ્રમાં તરે તે તે અધમ કુળમાં જન્મેલે હોય છતાં પણ સજા થાય. જે મનુષ્યને સ્વપ્નામાં દીવ, અન્ન, ફળ,
Aho ! Shrutgyanam