________________
૧૫
दिवापरार्धजा विष्टिः पूर्वार्धात्था यदा निशिश
तदा विष्टिः शुभायेति कमलासनभाषितम् ४७ વિભૂષા-શિરે ની ઊંચા સિત્તે વિછિન્નુ શુચિ निर्णयसिंधु-"सर्पिणी शुक्लपक्षेतु कृष्णपक्षेतु वृश्चिकी"
सर्पिण्यास्तु मुखं त्याज्यं वृश्चिक्याः पुछमेवच ४८ भृगुः-पृथिव्यां यानि कार्याणि शुभानि चाशुभानि च
तानि सर्वाणि सिध्यति विष्टिपुछे न संशयः ४९ रुद्रयामले-दाने वाऽनशने चैव घातपातादिकर्मसु
खराश्वप्रभवे भद्रा भद्राऽन्यत्र न शस्यते
શુકલ પક્ષમાં ચતુર્થી—એકાદશીના બીજા ભાગમાં વિષ્ટિ આવે છે. અષ્ટમીપૂર્ણિમાના પહેલા ભાગમાં વિષ્ટિ આવે છે. કૃષ્ણ પક્ષમાં ત્રીજ-દશમીના બીજા ભાગમાં વિષ્ટિ, અને સપ્તમી-ચતુ દશીના પહેલા ભાગમાં વિષ્ટિ સમજવી. ૪૪ ૪પ વિષ્ટિના પુચ્છના ભાગમાં કરેલું કાર્ય સિદ્ધ થાય છે. માટે વિદિન પુછ ભાગમાં અવશ્યનું કાર્ય હોય તે કરવું. દિવસે બીજા ભાગની વિષ્ટિ, રાત્રે પહેલા ભાગની વિષ્ટિ આવી હોય તો તે વિષ્ટિ શુભ છે એમ બ્રાહ્મણનું કહેવું છે. કૃષ્ણપક્ષમાં જે વિષ્ટિઓ આવે છે તે સજળ નામની કહે છે, અને કૃષ્ણપક્ષમાં જે વિષ્ટિ આવે છે તેને વૃશ્ચિી નામની કહે છે. (નિર્ધાસિંધુમાં એથી ઉલટું વચન છે એટલે કે શુકલપક્ષની વિષ્ટિને ર્બિળી અને કૃષ્ણપક્ષની વિષ્ટિને સશ્ચિી એમ કહેલું છે.) સર્પિણ વિષ્ટિનું મુખ ત્યાગ કરવું અને વૃશ્ચિકીનું પુચ્છ ત્યાગ કરવું કારણ કે સાપેણના મુખમાં વિષ છે અને વીંછીના પુજમાં વિ છે. ૪૬-૪૭-૪૮.
Aho Shrutgyanam