________________
૨૮૭
સ્વપ્ન, શિર નેત્રમાં પીડા થાય. મિથુન લગ્ન હેાય તે। મહામાયાના દોષ છે. તેથી નિયમિત જવર, વાયુપ્ર}ાપ થાય, ક` લગ્ન હોય તે શાકાનીતા દોષ છે, તેથી હસવું, રડવું, મુઞાપણું થાય. સિંહ લગ્ન હાય તા જળપાસેથી પ્રેત દેષ, શિતજ્વર--અરૂચિ રહે. કન્યા લગ્ન હાય તે। ગ્રહ પીડા, ક્રોધ, રાગ, અરૂચિ પીડા રહે. તુલા લગ્ન હેાય તા ક્ષેત્રપાલના દેષ છે, શરીરે અગન બળે, બુદ્ધિને નાશ થાય. ધન લગ્ન હોય તે શરીરની પીડા, અંગરાગ, જ્વર, શાક, પેટમાં પીડા રહે. મકર લગ્ન હોય તે ચંડિકા માતાને દ્વેષ છે. જ્વર અનેક પ્રકારની ઝંખણા થાય. કુંભ લગ્ન હોય તે। મલિન ખેત પીડાં થાય, આખા શરીરમાં દુ:ખ થાય. મીનુ લગ્ન હોય તે જોગણી ઝપાટે લાગેલા સમજવેા, જ્વર આવે, ગમે તેવી ઝંખલ્યુાએ દેખાય.
अन्यच्च-व्यये धर्मे तृतीये च षष्ठे पापग्रहो यदि हता गरे जले शस्त्रे तस्य दोषः कुलोद्भवः शनौ जले, कुजे शस्त्रे गरे सूर्ये स्ववंशजः राहौ च विकृतैर्नष्टः शांतिपूजा द्विजार्चनैः स्वक्षेत्रे गोत्रजो दोष: परक्षेत्रे परोद्भवः शत्रुक्षेत्रे शत्रुकृता मित्रे स्वजनसंभवः
પ્રશ્ન સમયે જો પાપ ગ્રહ ૧૨-૯-૩-૬ સ્થાને હાય તેં તેને પોતાના કુટુંબ વના દોષ છે, તેથી ઝેર, પાણી, શસ્ત્ર, વીગેરેની પીડા થાય, તેમાં પણ જો ઉપર કહેવા સ્થાનમાં શની હોયતા જલથી ભૌમ હાયતા શસ્ત્રથી, સૂય હાયતા ઝેર–પેાતાના વંશની પીડા કરે.
Aho! Shrutgyanam
૨૬
૨૪૭
૨૪૮
।