________________
૮૫
થાય, આખા શરીરમાં પીડા, શા પડે, શરીર ધ્રુજે, વડ, પીપળા પાસે જઈ પિતૃ તર્પણ; ત્રિપંડી-નારાયણબલી શ્રાદ્ધ કરવું.
૧૦ મકર લગ્ન હોય તો ક્રાઇ દીશામાંથી ક્ષેત્રપાલને દેખ લાગ્યા છે. મસ્તકમાં પીડા, શરીરે કંપારી થાય, ચતુષ્પથ પર અલિદાન, નૈવેદ્ય, તાંબુલ મુકવાથી શાંતિ થાય.
કુંભ લગ્ન હેાય તે દેવીને દોષ છે. મસ્તક, હ્રદય, કટિ, કંઠમાં પીડા થાય, માટે દેવીનું પૂજન તથા હેામ કરવા.
૧૨ મીન લગ્ન હોય તેા ખેરાન જગ્યામાંથી દેષ લાગેલ છે. હાથ પગના તળીયામાં પીડા, શરીરે કષ્ટ થાય, માટે દેવતા, બ્રાહ્મણની પૂજા અશ્વત્થના વૃક્ષ પાસે પિતૃતર્પણ તથા દાન આપવાથી શાંતિ છે.
सारसंग्रहे
शीघ्रबोधे च.
लग्नाष्टमे व्यये सूर्ये क्षेत्रपालस्य दूषणं आकाशदेव्याश्चंद्रे तु लग्ने षष्ठेऽष्टमे व्यये द्वादशे दशमे भौमे शाकिन्या दूषणं स्मृतम् वनदेवीभवेो देोषः सप्तमे द्वादशे बुधे जामित्रे द्वादशे जीवे देवदोषो निगद्यते अस्ते व्यये दैत्यपूज्ये कुलदेव्याश्च दूषणम् शनैश्वरे व्यये चास्ते दोषः स्यादाम वायुज: यामित्रे द्वादशे राहौ कुगति ज्ञातिदूषणम्
કેટલાએક ગ્રંથ કર્તા માટે આવે તે સમયની પ્રશ્ન
૨૬
Aho! Shrutgyanam
२३७
૨૮
२३९
કહે છે કે જ્યારે દાણા દેખાડવા કુંડલીમાં જો ૧-૮-૧૨ સ્થાનમાં સુ